________________
१५४
श्री मल्लिनाथ चरित्र वयमेकाकिनः सर्वे, तमेकं पुरुषं विना । लोचनं हि विना सर्वमङ्गोपाङ्गं हि पङ्गुवत् ॥१४२॥ ततो दाननरोऽचालीदाह्वातुं सत्त्वपूरुषम् । नृपपार्वं समागत्य, दृष्ट्वाऽमुं तत्र संस्थितः ॥१४३।। अनायाते नरे दाने, दध्यौ लक्ष्मीः स्वचेतसि । बन्दिग्राहेण मां कश्चिद्, ग्रहीता गतयामिकाम् ॥१४४।। अथ श्लोकेन सा साकं, समागत्य नृपाग्रतः । उवाच देवी भूपालं, दीप्यमाना रदद्युता ॥१४५।। देवाऽहं पद्रदेव्यस्मि, त्वत्पुरद्वारवासिनी ।
मत्सखी चन्द्रभागाऽस्मि, चन्द्रज्योत्स्नेव निर्मला ॥१४६।। દાન ! હજુ પણ મહાબળવાન સત્ત્વ આવતો નથી, (૧૪૧)
અને તે એક પુરુષ વિના આપણે બધા લોચન વિનાના સર્વ અંગોપાંગની જેમ રંગ સમાન છીએ.” (૧૪૨).
એટલે દાન સત્ત્વપુરુષને બોલાવવા આવ્યો. તેને રાજાની પાસે બેઠેલો જોઈને તે પણ ત્યાં બેસી ગયો. (૧૪૩)
પછી દાન પાછો ન આવ્યો એટલે લક્ષ્મીએ પોતાના મનમાં વિચાર કર્યો કે - “યામિક (પહેરગીર) વિનાની બંદીવાનની જેમ મને કોઈ પકડી જશે.” (૧૪૪)
એમ વિચારીને યશસહિત રાજા પાસે આવીને પોતાની દંતપંક્તિની દેદિપ્યમાન તે દેવી રાજાને કહેવા લાગી કે :(૧૪૫)
હે દેવ ! તારા નગરના દ્વાર પાસે રહેનારી હું પદ્રદેવી છું.
૨. સંવોધનમ્ |