________________
१५२
श्री मल्लिनाथ चरित्र तूष्णींभाजि महीनाथे, श्लोकनामा नरः क्षणात् । तत्तु पादाभ्यामचलत्, तदाहूत इवोच्चकैः ॥१३२।। इतश्च चण्डकोदण्डं, दोर्दण्डे कलयन् कलम् । प्रादुर्बभूव मनुजः, कोऽपि कार्तस्वराकृतिः ॥१३३॥ कस्त्वं भवसि भूपेन, पृष्टे सति महात्मना ? । सोऽभाषिष्ट वचश्चारु, रूप्यघर्घरनिस्वनः ॥१३४॥ भूपते ! सत्त्वनामानं, मां विद्धि नररूपिणम् । श्रियं प्रति प्रयातास्मि, न स्थास्यामि तवान्तिके ॥१३५।। विहस्येत्यगदद् राजा, त्वां समुद्दिश्य चित्तगम् ।
गृहीतमिदमुद्दामं, दारिद्र्यं दयितान्वितम् ॥१३६।। જાઉં છું.” આ પ્રમાણે સાંભળીને રાજા ક્ષણભર મૌન ધરી રહ્યો.
એટલામાં તો જાણે ઉંચે સ્વરે બોલાવેલો હોય તેમ તે યશપુરુષ પણ લક્ષ્મી અને દાનને પગલે ચાલતો થયો. (૧૩૨)
સર્વે પલાયન થવાની કરેલી માંગણી.
રાજાએ આપેલ પ્રત્યુત્તર. ત્યારપછી પોતાના બાહુદંડમાં પ્રચંડ અને મનોહર ધનુષ્યને ધારણ કરતો અને સુવર્ણ જેવી આકૃતિવાળો કોઈ પુરુષ રાજા આગળ પ્રગટ થયો. (૧૩૩)
એટલે રાજાએ તેને પૂછ્યું કે - હે ભદ્રા તું કોણ છે. એટલે રૂપાની કિંકીણીઓમાંથી નીકળતા સુંદરસ્વરથી તે બોલ્યો કે- (૧૩૪)
હે રાજન્ ! હું નરરૂપધારી સત્વ છું અને મારે લક્ષ્મીની પાછળ જવું છે. તારી પાસે રહેવું નથી.” (૧૩૫).
એટલે રાજાએ હસીને કહ્યું કે, “હે ભદ્ર ! તું મારા ચિત્તમાં