________________
१४८
श्री मल्लिनाथ चरित्र परिभ्राम्यन् परिभ्राम्यन्, राजसौधमसौ गतः । इतश्च तं गवाक्षस्थो, वीक्षाञ्चक्रे क्षितीश्वरः ॥११३।। तमाश्वाकारयामास, मूर्तव्यसनचक्रवत् । सोऽप्यागत्य प्रणत्यैनं, बभाषे योजिताञ्जलिः ॥११४।। देवैतद् देवतादत्तं, दारिद्र्यं पुरुषाकृति । न केनापि गृहीतं तद्, दधता सत्त्वमद्भुतम् ॥११५॥ अस्मिन् सत्त्वविनिर्मुक्ता, वसन्ति पुरवासिनः । असात्त्विकं पुरं सर्वमिदं स्वामिन् ! त्वया विना ॥११६।। इत्थं तस्य वचः श्रुत्वा, बभाषे नरपुङ्गवः ।
अर्पयाऽमुं गृहाण त्वं, स्वर्णलक्षं निजं यथा ॥११७।। કુલપુત્ર ભૂતાર્તિની જેમ આખી નગરીમાં સર્વત્ર ભમ્યો. (૧૧૨)
ભમતાં ભમતાં તે રાજમહેલ આગળ આવ્યો. એવામાં ગવાક્ષમાં બેઠેલા રાજાએ તેને જોયો. (૧૧૩)
એટલે સાક્ષાત્ વ્યસનના સમૂહરૂપ તેને રાજાએ પોતાની પાસે બોલાવ્યો. તેણે રાજા પાસે આવી પ્રણામ કરી અંજલિ જોડીને કહ્યું કે :- (૧૧૪)
હે દેવ ! દેવતાએ આપેલ આ પુરુષાકાર દારિદ્રય છે. હું તેને વેચવા માટે ફરું છું. પણ અદ્ભુત સત્ત્વને ધારણ કરનારા કોઈએ પણ એની ખરીદી ન કરી. (૧૧૫)
હે સ્વામિન્ ! આ નગરીમાં નગરવાસીઓ બધા સત્ત્વહીન લાગે છે. “હે રાજન્ ! એક તમારા વિના આ સમસ્ત નગર નિસત્ત્વ છે.” (૧૧૬)
આ પ્રમાણે તેના વચન સાંભળીને રાજાએ કહ્યું કે, “હે ભદ્ર!