________________
પ્રથમ: સઃ उद्दाममददात्रीयं, सहोत्पन्नद्विपादिव । लक्ष्मीर्देवी दुराराध्या, वत्स ! राधापतेरपि ॥५६८।। एतस्या रक्षणे वत्स !, यामिक इव विक्रमः । जागरूकस्त्वया कार्यः, प्रदत्तन्यायवृत्तिमान् ॥५६९॥ नरो विक्रमवान् वत्स !, सत्त्वेन परिभूष्यते । तदेव यत्नतो रक्ष्यं, स्वामिदत्तप्रसादवत् ॥५७०।। ससत्त्वेनाऽपि नाऽऽधेयं, प्रचण्डकरताण्डवम् । पश्य चण्डकरं लोको, न दृशाऽपि विलोकते ॥५७१।। प्रचण्डकरचातुर्ये, जायते व्यसनोदयः । तस्माद् भ्रश्यति संसारेऽरघट्टीयो वृषो यथा ॥५७२॥ આપવાવાળી હોય તેવી લક્ષ્મીદેવી, હે વત્સ ! રાધાપતિને પણ દુરારાધ્ય છે. (પ૬૮)
માટે હે વત્સ ! એનું રક્ષણ કરવામાં યામિક (ચોકીદાર)ની જેમ ન્યાય આપવાની વૃત્તિથી તારે તારા વિક્રમને સદા સતેજ રાખવું. (પ૬૯)
હે વત્સ ! વિક્રમવાળો પુરુષ સત્ત્વથી ભૂષિત થાય છે, માટે સ્વામીના પ્રસાદની જેમ તે (સત્ત્વ)નું યત્નથી રક્ષણ કરવું. (૫૭૦)
વળી સત્ત્વવંત થઈને પણ પ્રચંડ કર લેવાની કોશિષ કદાપિ ન કરવી. સૂર્યની સામે લોકો નજર કરી જોતા પણ નથી. (૫૭૧)
પ્રચંડ કર લેવાની ચતુરાઈ કરવા જતાં વ્યસનનો ઉદય થાય છે. અને તેથી અરઘટ્ટના વૃષભની જેમ સંસારમાં ભ્રમણ કરવું પડે છે. (પ૭ર)
હે નૂતન નરેશ્વર ! સાત નરકના દૂતો જેવા સાત વ્યસનોથી