SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ श्री मल्लिनाथ चरित्र सारस्वतमिवोद्दामकामविभ्रमवाङ्मये । कामिनीमदजीवातुर्यौवनं समुपागतः ॥५२५॥ कमलश्रीप्रभृतिकाः, कन्यकाः काश्यपीभुजा । शतानि पञ्चैकदिने, कुमारः पर्यणाय्यत ॥५२६।। युग्मम् तस्याऽऽसन् बालमित्राण्यचलो धरणपूरणौ । वसुर्वैश्रवणश्चाभिचन्द्र इत्यभिधानतः ॥५२७।। षड्भिमित्रैरमीभिः, स वर्षक्षोणीधरैरिव । अधिकाधिकलक्ष्मीकैर्जम्बूद्वीप इवाऽद्युतत् ॥५२८।। कदाचित् खेलयामास, गजानैरावतायितान् । शक्रवद् विबुधैः साकं, तच्चित्रं यद् बलाङ्गजः ॥५२९॥ कदाचिदुद्यानगतो, वृतो मित्रैर्गुणैरिव ।। चिक्रीड विविधैः क्रीडाचक्रैर्वक्रेतराशयः ॥५३०॥ કામિનીઓના મદનજીવન સમાન યૌવન વય તે પામ્યો. (પર૫) એટલે કાશ્યપી રાજાએ કુમારને એક જ દિવસમાં કમલશ્રી પ્રમુખ પાંચસો કન્યાઓ પરણાવી. (પર૬). તે કુમારને અચલ, ધરણ, પૂરણ, વસુ, વૈશ્રવણ અને અભિચંદ્ર એ નામવાળા છ બાળમિત્રો હતા. (પર૭) અધિકાધિક શોભાયમાન એવા એ છ મિત્રોથી છ વર્ષધર પર્વતોથી જેમ જંબૂદીપ શોભે તેમ તે શોભતો હતો. (પ૨૮) આશ્ચર્યની વાત છે કે તે બલગજ (બલપુત્ર) હોવા છતાં દેવોની સાથે ઇંદ્રની જેમ, કોઈવાર તે વિબુધ-પંડિત મિત્રોની સાથે ઐરાવત જેવા મોટા હાથીઓને રમાડવા લાગ્યો. (પર૯) કોઈવાર ઉદ્યાનમાં જઈ પોતાના ગુણસદશ એવા મિત્રોથી
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy