SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ १०६ श्री मल्लिनाथ चरित्र वसुभूतिरुवाचाथ, ज्ञात्वा चेतो महीभुजः ।। इङ्गिताकारतत्त्वज्ञा, मन्त्रिणः सर्ववेदिनः ॥४९५॥ वृषभस्वामिनो बिम्बं, भासुरं शक्रनिर्मितम् । इदं शक्रावताराख्यं, महातीर्थं महीतले ॥४९६।। कालक्रमादिदं जीर्णं, बभूव क्षितिनायक ! । उद्धारकारिणो यस्मात्, प्रभवन्ति भवादृशाः ॥४९७।। भवानप्यादिमजिनसन्ताने समजायत । कुरुष्वेदं नवं तीर्थं, देहिनं रसवेदिवत् ॥४९८।। भरतेशादित्ययशःप्रभृतीनां महीभुजाम् । स्वपूर्वजानामाख्याभिः, ख्याताः स प्रतिमा व्यधात् ॥४९९॥ આકાર તત્ત્વને જાણનારા મંત્રીઓ સર્વવેદી હોય છે. (૪૯૫) મંત્રી કહે છે કે, “હે રાજન્ શકે રચેલું આ ઋષભ સ્વામીનું દેદીપ્યમાન બિંબ છે અને મહીતલ પર શક્રાવતારના નામથી પ્રસિદ્ધ થયેલ આ મહાતીર્થ છે. (૪૯૬) વળી હે રાજેન્દ્ર ! કાળક્રમે એ હમણાં જીર્ણ થઈ ગયું છે. તેનો ઉદ્ધાર કરવામાં આપના જેવા જ સમર્થ થઈ શકે તેમ છે. (૪૯૭) આપ પણ આદિજિનના વંશમાં ઉત્પન્ન થયા છો, તો રસધી પ્રાણીની જેમ એ તીર્થને નવીન બનાવો ? (૪૯૮) પછી હરિશ્ચંદ્ર રાજાએ તે તીર્થનો ઉદ્ધાર કરાવીને ભરતચક્રી, આદિત્યયશા વિગેરે પોતાના પૂર્વજ રાજાઓની વિખ્યાત એવી પ્રતિમાઓ ભરાવી (૪૯૯) અને અમારી તથા ઘણુદાન આપવાપૂર્વક તેની પ્રતિષ્ઠા કરાવી.
SR No.022695
Book TitleMallinath Charitra Mahakavya Part 01
Original Sutra AuthorN/A
AuthorSaumyayashashreeji,
PublisherKantivijay Ganivar Jain Granthmala
Publication Year2015
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy