________________
પાંચમે કર્મગ્રંથ.
(૭૫) રીતપણે અસંજ્ઞી અપર્યાપ્યો જીવ જઘન્ય પ્રદેશબંધ કરે, જેથી અને સંસી અપર્યામો અલ્પતર ગબંધ કરે, તથા પ્રકૃતિબંધ ઉત્કૃષ્ટ કરે માટે.
હવે પ્રદેશબંધના સ્વામી કહે છે–મિથ્યાદષ્ટિ, અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત એ પાંચ ઉત્કૃષ્ટ યોગી સંજ્ઞી પર્યાપ્ત આયુકમે ઉત્કૃષ્ટ પ્રદેશનું બાંધે. બીજુ તથા ત્રીજું વજીને શેષ મિથ્યાત્વથી અનિવૃત્તિ પર્યત સાત ગુણઠાણવાલા ઉત્કૃષ્ટ યોગી થક મેહનીકમ ઉત્કૃષ્ટ પ્રદેશને બાંધે, સમવિધ બંધક હેવાથી. આયુ તથા મેહ વજીને શેષ છ મૂલપ્રકૃતિને અને જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, અંતરાય ૫, સાતવેદની, યશનામ અને ઊંચાત્ર એ ૧૭ પ્રકૃતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દશમા ગુણઠાણવાલ કરે. બીજા કષાયની ૪થા ગુણઠાણાવાલે, તથા ત્રીજા કષાયની ૪ પાંચમા ગુણઠાણાવાલે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. પુરૂષદ, સંજવલનની ૪, એ પાંચ પ્રકૃતિ નવમા ગુણઠાણુવાલે ઉત્કૃષ્ટ પ્રદેશે બાંધે. શુભ ખગતિ, મનુષ્યાય, દેવતિગ, સુભગ ત્રિક, વૈક્રિયદુગ, પ્રથમસંસ્થાન, અસાતવેદની, પ્રથમસંઘયણ, એ ૧૩ પ્રકૃતિને સમકતી તથા મિથ્યાત્વી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. નિકા પ્રચલા, બે યુગલ, ભય કુચ્છા અને તીર્થંકરનામ એ નવ પ્રકતિને સમકીતી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. આહારકડુગ સાતમા ગુણઠાણાવાલો સાધુ કરે. શેષ ૬૬ પ્રકૃતિને મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે.
હવે જઘન્ય પ્રદેશબંધ કહે છે – આહારકડુગ અપ્રમત્ત યતિ બાંધે. નરકતિગ, દેવઆયુ એ ચાર પ્રકૃતિને અસંજ્ઞી પર્યાયો બાંધે. દેવદુગ, વૈક્રિયદુગ અને જિનનામ એ પાંચ પ્રકૃતિ સમકતી બાંધે. શેષ ૧૦૦ પ્રકૃતિ અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદ જીવ ઉત્પત્તિના પહેલા સમયે જઘન્ય પ્રદેશ બંધવાલી કરે. - હવે પ્રદેશ બંધના ભાંગા કહે છે–મૂલ છ કમ તેમાં અનુત્કૃષ્ટબધ સાથે ૪, બાકી ત્રણ બંધ સાથે બબે એમ દશ દશ કરતાં ૬૦. મેહની આયુના આઠ આઠ, એવં ૧૬. એવં મૂલકામના ૭૬. દ. નની ૬, ભય, કુચ્છા, બીજા, ત્રીજા, ચોથા કષાયની ચાર ચાર, અંતરાયની પાંચ, જ્ઞાનની પાંચ, એ ૩૦ પ્રકૃતિ અનુણ પ્રદેશ બધે