SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૪) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા અંતર પલ્યોપમને અસંખ્યાત ભાગ હોય, મિથ્યાત્વ ગુણઠાણે ઉર અંતર બે છાસઠ સાગરોપમ હેય, ત્રીજાથી અગ્યારમા સુધિ અર્ધપગલપરાવર્ત ઉત્કૃષ્ટ અંતર હય, જઘન્ય અંતર અંતમુહુર્તને હેય. - હવે પોપમનું સ્વરૂપ કહે છે–ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્ર એ ત્રણ પ્રકારે પોપમ જાણવું. સમયે સમયે વાલાઝ અપહરતાં પાલે ખાલી થાય તેને ઉદ્ધાર પોપમ કહેવાય ૧. સો સો વર્ષ વાલા અપહરતાં અદ્ધા પલ્યોપમ ૨. સમયે સમયે આકાશપ્રદેશ વાલામ અપહરતાં ક્ષેત્ર પોપમ ૩ ઉદ્ધાર પામે શ્રી સમુદ્રનું માન તથા અદ્ધા પોપમે ચાર આયુષ્યનું માન, તથા ક્ષેત્રપલ્યોપમે ત્રસકાયનું પરિમાણ જાણવું. - હવે પુદગલપરાવર્તનું સ્વરૂપ કહે છે–દ્રવ્યથકી યુદંગલપરાવત ૧, ક્ષેત્રથકી પુદ્ગલપરાવત ૨, કાલથકી પુદગલપરાવર્ત ૩, ભાવથકી પુદ્ગલપરાવત ૪. તેના વલી સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદે આઠ પુદ્ગલપરાવર્ત હેય. એ આઠ માંહેલું એકેક પુદગલપરાવર્ત અનંતી ઉત્સપિણું અવસર્પિણું પ્રમાણ હેય. જેટલા કાળે ચિદ રાજકમાં રહેલા સર્વ પરમાણુઓ દારિકાદિ આહારક વિના સાત વણાએ જેમ તેમ એક જીવ સ્પશી પરિણમાવીને ત્યાગ કરે તેટલા કાળે દ્રવ્યથકી બાદર પુદગલપરાવર્ત થાય. સાતમાંહેથી એકેડી કંઈપણ એકપણે સર્વ પરમાણુઓ સ્પશી પરિણુમાવીને ત્યાગ કરે તેટલે કાળે દ્રવ્યથકી સુક્ષ્મ પુદગલપરવત થાય ચાદ રાજકના પ્રદેશે જેમ તેમ કરી સ્પશે તેને ક્ષેત્રથકી બાદર પુદગલપરાવર્ત કહીએ, અને અનુક્રમે સ્પશે તેને ક્ષેત્રથકી સૂક્ષ્મ પુદ્દગલપરાવર્ત કહીએ. ઉત્સપિરણુ અવસર્પિણીના સમયે જેમ તેમ સ્પશે તેને કાલથકી બાદરપુદગલપરાવતે કહીએ, અને અનુક્રમે અશે તેને કાલથકી સૂક્ષ્મ પુદગલપરાવર્ત કહીએ. રસબંધના સ્થાને જેમ તેમ સ્પશે તેને ભાવથકી બાદર પુદગલપરાવતે કહીએ, અને અનુક્રમે મરણ વખતે સ્પશે તેને ભાવથકી સૂક્ષ્મ પુદગલપરાવર્ત કહીએ. એવં આઠ ભેદ જાણવા. હવે ઉત્કૃષ્ટ જઘન્ય પ્રદેશબંધ કહે છે–સંજ્ઞી પદ્રિ પર્યાસો યોગ ઉછુ કરે અને પ્રકૃતિને બંધક અલ્પતર કરે તેથી વિપ
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy