SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) કર્મ પ્રકૃતિ વત્ર ગણિત માલા તેજલેશ્યાવાળા હોય માટે. તેથકી કાપતલેશ્યાવાળા અનંતગુણા, તેથકી નીલલેશ્યાવાળા વિશેષ અધિક, તેથકી કૃષ્ણલેશ્યાવાળા વિશેષ અધિક હોય.' ભવ્યમાર્ગણામાં અભવ્ય થેડા, જઘન્યયુક્ત ચેાથે અનંતપ્રમાણ છે માટે. તેથકી ભવ્ય એટલે મોક્ષગમનાગ્ય અનંતગુણ છે. સમકતમાર્ગણામાં સાસ્વાદ-સમ્યકત્વી સર્વથી થેડા, ઉપશમસમ્યકત્વ વમતાં કેઇકને હેય માટે. તેથકી ઔપશમિક સમ્યકત્વી સંખ્યાતગુણું જે ભણુ કેટલાએક ન પડે માટે. તેથકી મિશ્રદષ્ટિ સંખ્યાતગુણ, કેમકે સમ્યકત્વથકી પણ જીવ મિશ્ન આવે, મિથ્યાષ્ટિ જીવ પણ મિથે આવે માટે. તેથકી વેદક તે ક્ષાપથમિકસમ્યકવી અસંખ્યાતગુણ હોય, તેથકી ક્ષાયસમ્યકત્વી અનંતગુણ હોય, સિદ્ધ અનંતા છે માટે. તેથકી મિથ્યાદિષ્ટ અનતગુણ છે, સિદ્ધથકી પણ વનસ્પતિકાય અનંતગુણ છે માટે. હવે સંગીમાર્ગણામાં સંજ્ઞી થડા હોય, પચૅહિમાંજ સંગી હેવા માટે. અસંજ્ઞા અનંતગુણુ, એકેન્દ્રિય અનંતા છે માટે. હવે આહારી માર્ગણામાં અનાહારી છેડા છે, વિગ્રહગતિએ વર્તતા જીવ, કેવલિસ મુદ્દઘાતી, અગિકેવલી અને સિદ્ધ એ ચારે અણાહારી હેય માટે. તેથી આહારી અસંખ્યાતગુણ હેય, અણુહારીથી બીજા સર્વ આહારી હેય માટે. અહિં અણાહારીથકી આહારી અનંતગુણ કેમ ન કહા? તેને ઉત્તર એ કે-પ્રતિ સમયે સદાય એક નિગદના અસંખ્યાતમા ભાગ પ્રમાણ વિગ્રહગતિએ વર્તતા જીવ પામીએ તે સર્વ અણાહારી છે માટે અસંખ્યાતગુણજ યુકત છે.
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy