________________
( ૨૦ ) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિત માલા
હવે દેવગતિમાન કહે છે–ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષિએ ત્રણમાં નરકતિગ, વિકલંકિતિગ, સૂક્ષ્મત્રિક, દેવાદિ ૭ જિનનામ કર્મ ૧ અલી આ ૧૭ વિના એધે ૧૦૩, મિથ્યાત્વે ૧૦૩, નપુંસક ૪, એકેદ્રિ નામકર્મ સ્થાવરનામ, આતાપનામ આ સાત વિના સાસ્વાદને ૯૬. અનંતાનુબંધી ૨૫ મનુષ્ય આયુને અબંધ આ ૨૬ વિના મિશ્રગુણઠાણે ૭૦. મનુષ્ય આયુ સહિત કરતાં એથે હા.
હવે સુધર્મા અને ઈશાન આ બે દેવલોકમાં જિનનામ સહિત કરતાં એથે ૧૦૪, જિનનામકર્મ વિના મિથ્યાત્વે ૧૦૩, સાસ્વાદને ૯૬. મિશ્ર ૭૨ જિનનામ કમ મનુષ્ય આયુ સહિત કરતાં ચેાથે ૭૨.
હવે ત્રીજાથી આઠમા સુધિ પહેલી ત્રણ નરકની માફક બંધ જાણ. એ ૧૦૧. મિથ્યાત્વે ૧૦૦. સાસ્વાદને ૯૬. મિ. ૭૦. ચેાથે ૭૨.
હવે નવમાથી બારમાસુધિ ચાર દેવલોક અને નવ નવવેયકને સુરાદિક ૧૯ પ્રકૃતિ, તિચિત્રિક, ઉદ્યોત નામકર્મ એ ૨૩ પ્રકૃતિવિના એધે ૭. જિનનામ વિના મિથ્યાત્વે ૯૬. નપુંસક ૪ વિના સાસ્વાદને ૯ર. અનંતાનુબંધી ૨૧ મનુષ્યના આયુને અબંધ આ ૨૨ વિના મિશ્રગુણઠાણે ૭૦. મનુષ્ય આયુ અને જિનનામ સહિત ચેાથે હર.
હવે અનુત્તર વિમાનમાં એક ચર્થે ગુણઠાણું હેય. એથે ૭૨ તથા એથે ૭૨ ગતિમાર્ગણ સમાપ્ત.
હવે ઇંદ્ધિ માર્ગણ કહે છે–એકેતિ તથા ત્રણ વિકલૈંતિ એ ચાર માગણને વિષે વૈકિય ૮ આહારક ૨ જિનનામ ૧ આ અગ્યાર વિના એધે ૧૦૯. મિથ્યાત્વે ૧૦૯. સૂક્ષ્માદિ ૧૩ મનુષ્ય તથા તિર્યંચનું આયુ આ ૧૫ વિના સાસ્વાદને ૯૪. પંચેકિને ગુણઠાણુ ૧૪. બંધ કમસ્તવની માફક જાણવું.
હવે કાયમાગણા કહે છે–પૃથ્વી, અપૂ અને વનસ્પતિ આ ત્રણ માર્ગણાને વિષે ગુણઠાણું બે એઘે ૧૦૯, મિથ્યાત્વે ૧૦૯. સાસ્વાદને ૯૪ અથવા ૯૬. ગતિત્રસમાં જિનઆદિ ૧૧ મનુષ્યની ૩ ઉચગોત્ર ૧ આ પંદર વિના એધે તથા મિથ્યાત્વે ૧૦૫. ત્રસકાયમાં કર્મ સ્તવની માફક બંધ જાણો.