________________
ત્રીજે કર્મગ્રંથ. શ્રી વીરપ્રભુને નમસ્કાર કરીને બંધસ્વામિત્વ નામને ત્રીજો કર્મગ્રંથ કહે છે–ગતિ ૪ ઇંકિ ૫ પૃથ્વી આદિ કાય ૬ જગ ૩ વેદ ૩ કષાય ૪ જ્ઞાન ૮ સંયમ ૭ દરને ૪ લેયા ૬ ભવ્ય અભવ્ય ૨ અને સમ્યકત્ર ૬ સંજ્ઞી અસંજ્ઞી ૨ આહારી અણાહારી ૨ મલા ઉત્તરમાગણા દર. અને મૂલમાગણા ૧૪.
હવે ગતિમાગ કહે છે–રત્નપ્રભા ૧ શર્કરા પ્રભા ૨ અને વાલુકાપ્રભા ૩ માં નરક ૩ જાતિ ૪ સ્થાવર ૪ આતપનામ ૧ દેવતિગ ૩ વૈશ્યિ ૨ આહારક ૨ આ ૧૦ વિના એધે ૧૦૧ ને બંધ. જિનનામ વિના મિથ્યાત્વગુણઠાણે ૧૦૦. નપુંસક ૪ વિના સાસ્વાદનગુણઠાણે ૯૬. અનંતાનુબંધી ૨૫ મનુષ્યના આયુવિના મિશ્રગુણઠાણે ૯૦. જિનનામ અને મનુષ્યનું આયુ સહિત કરતાં ચોથા ગુણકાણે ૭૨. પંકપ્રભા ધૂમપ્રભા અને તમઃપ્રભા આ ત્રણ નરકમાં જિનનામકામ વિના ધે ૧૦૦. મિથ્યાત્વે ૧૦૦. નપુંસક ૪ વિના સાસ્વાદને ૯૬. અનંતાનુબંધી ૨૫ તથા ૧ મનુષ્યના આયુ વિના મિશ્રગુણઠાણે ૭૦. મનુષ્યનું આયુ સહિત કરતાં ચોથે ગુણઠાણે ૭૧. તમ
મ:પ્રભા જિનનામ તથા મનુષ્ય આયુવિના એધે . મનુષ્યદ્વિક ૨ ઉચત્ર ૧ વિના મિથ્યાત્વગુણઠાણે ૯૬. નપુંસક ૪ તથા તિર્થંચ આયુ ૧ આ પાંચ વિના સાસ્વાદનગુણકાણે લા. અનંતાનુબંધી ૨૪ વિના મનુષ્યદુગ ઉચગાત્ર ૧ સહિત કરતાં મિશ્ર તથા અવિરત ગુણકાણે બજેમાં ૭૦. નરકગતિમાર્ગણ સમાપ્ત.
હવે તિર્યંચની માર્ગ કહે છે–આહારક ૨ જિનનામકર્મ ૧ વિના ધે અને મિથ્યાત્વે ૧૧૭. નરકાદિ ૧૬ વિના સાસ્વાદને ૧૦૧ અનંતાનુબંધી ૨૫ મનુષ્યની ૩ દારિક ૨ વાગડષભનારાચ સંઘયણ ૧ આ ૩૧ અને દેવઆયુનો અબંધ ૧ કુલ ૩૨ વિના મિશ્રગુણઠાણે ૬૯ દેવ આયુ સહિત ચેાથે ગુણઠાણે ૭૦. અપ્રત્યાખ્યાન ૪ વિના પાંચમે ગુણઠાણે ૬૬. તિર્યંચગતિ માગણ સમાપ્ત.
અપર્યાપ્ત તિચિ તથા અપર્યાપ્ત મનુષ્ય તેને આઘે તથા મિશ્યા બન્નેમાં જિન આદિ ૧૧ પ્રકૃતિ વિના ૧૦૯
હવે મનુષ્ય માણું કહે છે–એધે ૧૨૦ મિથ્યાત્વે ૧૧૭ સાસ્વાદને ૧૦૧. મિશ્ર ૬૯. અવિરતિયેં ૭૧. દેશવિરતિયે ૬૭. બાકી છાથી ચંદમા ગુણઠાણાસુધિ કર્મ સ્તવની માફક જાણવું.