________________
બીજે કર્મથ.
(૧૧ )
હવે બંધ, ઉદય, ઉદીરણ અને સતાનું વિવેચન કરે છે
નામકર્મની ૬૭, ગતી , અનુપૂર્તિ કે જાતિ પ, શરીર ૮, સંઘયણ-સંસ્થાન ૧૨, વરણાદિ ૪, વિહાગતી ૨ એ પિંડપ્રકૃતિ ૩૯. પ્રત્યેકની ૮, વસ-સ્થાવરની ૨૦, એ રીતે નામકર્મની ૬૭ થઈ. ત્રણ કર્મની ૮ આ જ અઘાતીર્મની મલી ૭૫ થઇ. ચાર ઘાતીકમની ૪૫ કલ ૧૨૦ થઈ. ઓધે ૧૨૦ મિથ્યાત્વે જિનનામકર્મ અને આહારદુક વિના ૧૧૭ થઇ. તેમાંથી ૧૦ ગઈ, નરકત્રિક જતી ૪ સ્થાવર ૪ આતાપનામકર્મ નપુંસક વેદ, મિથ્યાત્વમેહની, હુડકસસ્થાન અને છેવાડું સંઘયણ આ ૧૬ વિના સાસ્વાદને ૧૦૧તેમાંથી તિર્યંચ ૩ થી ૩ દુર્ભાગ્ય ૩ અનંતાનુબંધી કસાય ૪ સંસ્થાન ૪ સંઘયણ ૪ સ્ત્રીવેદ ૧ અસુભવિહાગતિ ૧ નીચગેa ૧ ઉદ્યોતનામકર્મ 1 આ ૨૫ ગઇ. બે આયુને અબંધ મિશ્રગુણસ્થાને ૭૪ નો બંધ.
આયુષ્ય ૨ જિન નામકર્મ ૧ ત્રણ પ્રકૃતિ સહિત કરતાં અવિરતિ ગુણઠાણે ૭૭ ને બધ. મનુષ્ય 3 ઔદારિક ૨ વાગષભનારાએ ૧ અપ્રત્યાખ્યાનની ૪ આ ૧૦ ગઈ, પાંચમે ગુણઠાણે ૬૭ ને બંધ. શોક ૧ અરતિ ૨ અસ્થીર ૩ અશુભ૪ અપજશ ૫ અસાતા વેદની ૬ આ છ ગઈ અને આહારક ૨ સહિત કર્યું ત્યારે સાતમે ગુણઠાણે ૫૯ નો બંધ. દેવ આયુષ્ય વિના આઠમાના પેલા ભાગે ૫૮. નિકાવિક વિના પાંચે ભાગે પ૬. છઠા ભાગે ૩૦ ને અંત. દેવદ્રિક ૨ પચંકી ૧ શરીર ૬ પહેલું સંસ્થાન ૧ વરણાદિક શુભ વિહાયોગતી ૧ પ્રત્યેકની ૬ જસ છેડીને ઘસ આ ૩૦ વિના સાતમે ભાગે ૨૬. હાસ્ય ૧ રતી ૨ ભય ૩ જુગુપ્સા ૪. આ ચાર વિના નવમાના પેલા ભાગે ૨૨. પાંચ ભાગમાં અનુક્રમે પુરૂષદ ૧ અને ૪ સંજવલનની. ચોકડી વિના દશમે ગુણઠાણે ૧૭ ને બંધ. ત્રણ કર્મની ૧૪ જ્ઞાનાવરણ ૫ દર્શનાવરણ કે અંતરાયકર્મની ૫ જસ ૧ ઉચ ગેત્ર ૧ આ ૧૬ ગઈ ૧૧-૧૨-૧૩ ગુણઠાણે એક સાતાને બંધ ૧૪ મે અબંધ, બંધ સમાપ્ત.
-બંધ યંત્ર સ્થાપના