________________
છઠે કર્મગ્રંથ
( ૧૫ ).
આહારકસંઘાતન ૬, વિકય આહારકે પાંગ ૮, દેવદુગ ૧૦. એ દશ પ્રકૃતિ ભવ્ય મેક્ષગામીને પ્રથમ સમયે ક્ષય થાય. તથા તેજ સમયે જે નવ પ્રકૃતિ વિપાકે વતે છે, તે વિના બાકી નામકર્મની અનુદયવંત ૪૫ પ્રકૃતિ છે તે કહે છે ઔદારિક ૧, તેજસ ૨, કામણશરીર ૩, તેજ ૩ ના બંધન ૬, તે જ ૩ ના સંઘાતન ૯, છ સંસ્થાન ૧૫, છે સંઘયણ ૨૧, ઔદરિકોપાંગ ૨૨, વર્ણચતુષ્ક ૨૬, મનુષ્યાનુ પૂવિ ૨૭, પરાઘાત ૨૮, ઉઘાત ૨૯, અગુરુલઘુ ૩૦, બે ખગતિ ૩૨, પ્રત્યેક ૩૩, પર્યાપ્ત ૩૪, ઉધાસ ૩૫, સ્થિર ૩૬, અસ્થિર ૨૭, શુભ ૩૮, અશુભ ૩૯, સુસ્વર :૦, ૬ર ૪૧, દુભગ ૪૨, અનાદેય ૪૩, અયશકીર્તિ ૪૪, નિર્માણ ૪૫. એ ૪૫ તથા નીચગેત્ર ૧, અનેરી વેદની ૨ તથા પૂર્વોક્ત ૧૦ ભેળવતાં કુલ ૫૭ પ્રકૃતિ ચિરમસમયે ક્ષય જાય. શેષ ૧ વેદની, મનુષ્કાયુ, ઉંચગોત્ર ૩, મનુષ્યગતિ, પંચંદ્ધિ જાતિ, ત્રસતિગ, સુભગ, આદે, યશકીર્તિ, તીર્થંકરનામ, એ ૯ પ્રકૃતિ નામકર્મની. એ ૧૨ પ્રકૃતિ અગિજિન ઉત્કૃષ્ટપણે દે, અને સામાન્ય કેવલિ જઘન્ય ૧૧ પ્રકૃતિ વેદે. મનુષ્યાનુપૂર્તિ સહિત પૂર્વોક્ત ૧૨ પ્રકૃતિ ભેળવતાં ૧૩ પ્રકૃતિએ તદ્દભવ મોક્ષગામી અગિને છેલે સમયે ઉત્કૃષ્ટ હોય, અને તીર્થંકરનામ વિના જઘન્ય ૧૨ હેય. એ મતાંતર કહ્યો. તે શા માટે? તેનો હેતુ કહે છે–મનુષ્યગતિ સાથેજ જેને ઉદય છે તે મનુષ્યગતિસહ ૧૧ પ્રકૃતિ છે, તે કહે છે–ભવવિપાકી તે મનુષ્કાયુ, શેત્રવિપાકી તે મનુષ્યાનુપુર્વિ, તે બે વિના શેષ ૯ નામકમની જીવવિપાકી. એવં ૧૧. અનેરી વેદની ૧૨. ઉચગેત્ર એ ૧૩ ઉત્કૃષ્ટપદે. તીર્થકર વિના જઘન્ય ૧૨ પ્રકૃતિ ચરમસમયે ક્ષયે જાય. સમરત કર્મ ક્ષય થયા પછી એકાંત શુદ્ધ સંપૂર્ણ સાંસારિક સુખના શિખરતુલ્ય રોગરહિત ઉપમારહિત સ્વાભાવિક પીડારહિત અને ત્રણ રત્નના સારભૂત મોક્ષસુખને અનુભવે છે. દુ:ખે જાણી શકાય એવા સૂક્ષ્મ બુદ્ધિને ગમ્ય યથાસ્થિત અથવાલા આનંદકારી અને બહુ ભાંગે છે જેને વિષે એવા દષ્ટિવાદ સૂવથકી બંધ ઉદય સત્તા કર્મના
વિશેષ અર્થો જાણવા
હવે આચાર્ય પિતાનું માનરહિતપણું દેખાડે છે–એ સપ્તતિકા ગ્રંથને વિષે જે જ્યાં બંધઉદય સત્તાને વિષે અર્થ અપરિપૂર્ણ અ૫ આગમવંત-અપશાસ્ત્રના જાણ એવા મેં ર હોય તે મારા