SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૮) કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા એ કેવલી સમુદ્રઘાત સર્વ કેવલી ન કરે, કેટલાક કરે. કહ્યું છે કે જે છ માસથી અધિક શેષ આયુષ્યવાળા કેવલજ્ઞાન પ્રાપ્ત કરે તે સમુદઘાત નિશ્ચ કરે, બીજા કરે અથવા ન પણ કરે. અંતમુહર્તા, થાકતેજ કેવલી સમુદઘાત કરે. - હવે તે સગી કેવલી ભપગાહી કમ ક્ષય કરવાને માટે લેશ્યાતીત (અત્યંત અપ્રકંપ પરમ નિજાનું કારણભૂત) ધ્યાન પડિવાજવા વાંછતા ગિનિષેધ કરવા માંડે ત્યાં પ્રથમ બાદર કાગે કરીને ભાદર માગ રૂંધે. તે પછી તે વડે ભાદર વચનગ રૂ. ત્યારપછી સૂક્ષ્મ કાયોગે કરીને બાદર કાગ રૂપે, તેણે કરીને સૂક્ષ્મ મનાયેગ રૂપે અને તે પછી તે વડેજ સૂક્ષ્મ વાગ રૂપે. તે પછી સૂક્ષ્મ કાયથેગ રૂંધતે થકે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામનું ત્રીજું શુકલધ્યાન ધ્યાવે. તેને સામર્થથકી વદનેદરાદિક વિવર પૂર્વે કરીને દેહનો ત્રીજો ભાગ સંકુચીને તાવત પ્રદેશી થાય. તે ધ્યાને વર્તતે થકે સ્થિતિઘાતાદિકે કરીને આયુ વિના ત્રણ કમ સગિકેવલિન ચરમસમયલશે અપવર્તે. ચરમસમયે સર્વ કર્મ અયોગ્યવસ્થાની સ્થિતિસમાન સ્થિતિનાં થાય, પણ જે કર્મના અગિ અવસ્થાએ ઉદય નથી તેની સ્થિતિ એક સમયે ઊણી કરે. તે સગીને ચરમ સમયે અને વેદનીય ૧, દારિક ૨, તેજસ ૩, કામણ જ છે સંસ્થાન ૧૦, પ્રથમ સંઘયણ ૧૧, ઔદારિકે પાંગ ૧૨, વર્ણચતુષ્ક ૧૬, અગુરુલઘુ ૧૭, ઉપઘાત ૧૮, પરાઘાત ૧૯, ઉચ્છવાસ ૨૦ સ્થિર ૨, અસ્થિર ૨૨, વિહાગતિદ્રિક ૨૪, પ્રત્યેક ૨૫, શુભ ૨૬ અશુભ ૨૭, દુઃસ્વર ૨૮, સુસ્વર ૨૯ અને નિર્માણ ૩૦, એ ત્રીશની ઉદય ઉદીરણા ટળે. તદઅંતર સમયે અગકેવલી થાય, તેને કાળ પાંચ હસ્વ અક્ષર ઉચ્ચાર પ્રમાણુ અંતરહુત માત્ર છે. તે અગ્યવસ્થાવત એમ સૂક્ષ્મક્રિયા ધ્યાન પૂર્ણ કરીને ભુપતક્રિય નામે ચોથું શુકલેધ્યાન વાવે. એમ એ સ્થિતિઘાતાદિક રહિત ઉદયવંત કમને સ્થિતિ ક્ષયે કરીને અનુભવો થકો ક્ષય કરે અને અનુયવંત કર્મને વેધમાન પ્રકૃતિમાં તિબુકસંક્રમે કરીને સંક્રમાવતે અને વેવમાન પ્રકૃતિ રૂપપણે વેદત થકો અગ્યવસ્થાના ઢિચરમ સમય લગે જાય. દેવસહ નિજબંધ છે જેને તે દેવગતિસહગત પ્રકૃતિ (૧૦) છે. વૈકિય આહારકશરીર ૨, વૈક્રિય આહારબંધન , વિક્રિય
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy