SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૪ ) ક` પ્રકૃતિ યંત્ર ગણિતમાલા. ક ૨૮ પ્રકૃતિ ઉપશાંત વીતરાગ નામે અગ્યારમે ગુણઠાણે ઉપશાંત હાય. એમ નવમાને છેલ્લે સમયે અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન લાભની એ પ્રકૃતિ ઉપશમ્સે થકે દશમે ગુણઠાણે ૨૭ પ્રકૃતિ ઉપરાંત પામે. તે દશમા ગુણુઠાણાના કાલ અંતર્મુહુર્ત પ્રમાણ છે. તેને વિષે પેઠા થકા જીવ સજ્વલન લાભની ઉપરલી સ્થિતિ મધ્યેથી ક્રેટલીક ટ્ટિ ીંતે તેની પ્રથમ સ્થિતિ સુક્ષ્મસપરાયઅઢા જેટલી કરીને વેદે. સૂક્ષ્મકિટ્ટ કર્યું જે દિલક અને સમયણી એ આલિ બાંધ્યું જે દલ તે ઉપશમાવે. ચરમસમયે સજ્વલના લાભ ઉપરાંત હાય, તેહીજ સમયે જ્ઞાનાવરણી ૫, અંતરાય ૫, દનાવરણી ૪, ઉંચગાત્ર, યશકીર્તિ એ ૧૬ પ્રકૃતિના અધ વ્યવચ્છેદ કરે. પછી બીજે સમયે ઉપરાંત કષાય થાય. ત્યાં મહુનીની ૨૮ પ્રકૃતિ ઉપરાંત થાય, તે ઉશાંત કષાયવંત થકા જીવ જઘન્યથી તે એક સમય રહે, અને ઉત્કૃષ્ટો અંતર્મુહુર્ત પર્યંત રહે. પછી અવશ્ય પડે, તિહાંથી પડવાના બે પ્રકાર છે. એક ભવક્ષયે પડે, બીજો કાલક્ષયે પડે, તિહાં જેનું આયુ પૂ થાય, તે વારે તે મનુષ્યભવને ક્ષયે મરણ પામીને અનુત્તવિમાને દેવતા થાય. તિહાં પ્રથમ સમયેજ બંધ સંક્રમણાર્દિક આઠે કરણ તથા ઉદ્દય પ્રવર્તાવે તે પાધરો અગ્યારમા ગુણઠાણાથી ચેાથે ગુઠાણું આવે. વચલા ગુણઠાણાના તેને સ્પર્શ થાય નહું. તથા આપશનિક સમકીતથી પડીને તે સમયે વેદક સમ્યગ્દષ્ટિ થાય. તથા જે જીવ કાલક્ષયે અગ્યારમા ગુણઠાણાના અંતર્મુહુર્ત કાલ પૂ ભાગવીને આગલ ચડવાને અભાવે ત્યાંથી પાછા પડે. તે તા જ્યાં જ્યાં બંધ ઉડ્ડય ઉદીરણાદિક પ્રકૃતિ વ્યવચ્છિન્ન થઇ હેાય તેને તેને ફરી તિહાં આર ભતા જે રીતે ચડયા હતા તેમજ પડે. તે પડતા પ્રમત્ત થાય, તથા કોઇક અવિરતિષણાને પણ પામે, ક્રાઇક સાસ્વાદન પામી મિથ્યાત્વે પણ જાય. ઉપશમ શ્રેણિ ઉત્કૃષ્ટ તા એક ભવમાં બેવાર કરે, પણ જે બેવાર ઉપરામશ્રેણિ કરે તે નિશ્ચે તેહીજ ભવે ક્ષકશ્રેણિ ન કરે, અને એકવાર ઉપશમશ્રેણિ કરીને બીજીવાર ક્ષપશ્રેણિ કરે. એ રીતે ઉપશમશ્રેણિનું સ્વરૂપ કહ્યું. પ્રથમ અનંતાનુબંધી ૪ હશે. તેવારપછી મિથ્યાત્વમેહની, મિશ્રમેાહની, સમ્યકત્વમાહની એ ત્રણેના સમકાલે ક્ષય કરે. ચાથાથી સાતમા ગુઠાણાસુધિ ક્ષય કરે, એટલે સત્તાથી ટાલે. તથા જો અમદ્રાયુ થા ક્ષશ્રેણિ આર્ભે તે વારે. એ સાતના ક્ષય કરે. તે તા
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy