SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૮ ). કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા ત્રિક એ સાતેને ચોથાથી આઠમા ગુણઠાણ સુધિ ઉપશાંત હાય. તિહાં સાતમા લગે યથાયોગ્યપણે ઉપશાંત હય, આઠમે તે એ સાતેને નિચ્ચે ઉપશાંત હાય. પ્રથમ અનંતાનુબંધિની ઉપશમના કહે છે–ચોથાથી સાતમા ગુણઠાણ માંહેલ કેઈપણ જીવ કેઈપણ યોગે વર્તત તેજે, પદ્મ, શુકલ માંહેલી એક વેશ્યાવંત સાકારપગવંત એક કડાડી સાગરોપમ કરતાં ન્યૂન સ્થિતિના કર્મવંત કરણ કાલથકી પૂર્વે પણ અંતમુહર્ત લગે વિશદ્ધ ચિત્તવૃત્તિવતથકે રહે તે થકે તે પરાવર્તમાન પ્રકૃતિ સર્વ શુભજ બાંધે પણ અશુભ ન બાંધે, અને અશુભ પ્રકૃતિને રસ ચઉઠાણિઓ હોય, તે બેઠાણિએ કરે, અને શુભ પ્રકૃતિને બેઠાણિઓ હોય તે ચઉઠાણિઓ કરે. અને સ્થિતિબંધ પૂર્ણ થયે થકે અન્ય સ્થિતિબંધ પૂર્વલી સ્થિતિબંધની અપેક્ષાયે પાપમને સંખ્યાતમે ભાગે હીન હીન કરે, એમ અંતમુહુર્ત કાલલગે રહીને ત્યારપછી યથાક્રમે દરેક અંતમુહુર્તના ત્રણ કરણ કરે, તે આ પ્રમાણે યથાપ્રવૃત્તકરણ ૧, અપૂર્વકરણ ૨, અનિવૃત્તકરણ ૩, ચેથી ઉપશાંતાદ્ધા. તિહાં યથાપ્રવૃત્તકરણે પતિ થકે પ્રતિસમયે અનંતગુણ વધતી વિશુદ્ધિએ પેસે, ત્યાં પૂર્વેત શુભ પ્રકૃતિને બંધાદિક તેમજ કરે, પણ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ ગુણસંકેમ એ ચારમાંથી એકે ત્યાં ન કરે. ત~ાગ્ય વિશુદ્ધિને અભાવ માટે. ત્યાં પ્રતિસમયે નાના જીવની અપેક્ષાયે અસંખ્યાત લેકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયના સ્થાનક હોય. તે ષટ્રસ્થાન પતિત હાય. સ્થાનનું સ્વરૂપ કહે છે—જે હીન હેય તે અંનતભાગહીન ૧, અસંખ્યાતભાગહીન ૨, સંખ્યાતભાગહીન ૩, સંખ્યાતગુણહીન ૪, અસંખ્યાતગુણહીન ૫, અનંતગુણહીન ૬. જે અધિક હેય તો અનંતભાગઅધિક ૧, અસખ્યાતભાગઅધિક ૨, સંખ્યાતભાગઅધિક ૩, સંખ્યાતગુણઅધિક x અસંખ્યાતગુણ અધિક ૫, અનંતગુણઅધિક ૬ એ છાણિઆ કહીએ, અને તે પ્રથમ સમયના અધ્યવસાય સ્થાનકની અપેક્ષાયે બીજે સમયે અધ્યવસાય વિશેષાધિક હેય. અને બીજા સમયની અપેક્ષાયે ત્રીજે સમયે અધ્યવસાય સ્થાન વિશેષાધિક હેય. એમ ઉત્તરોત્તર યથાપ્રવૃત્તકરણના ચરમસમયલશે કહેવું. તિહ પ્રથમ સમયે જઘન્ય વિશુદ્ધિ સર્વથકી થેડી હેય. બીજે સમયે વિશુદ્ધિ તેથકી અનંતગુણ હોય. તેથકી ત્રીજે સમયે જઘન્ય વિશુદ્ધિ અનતગુણ હોય. એમ તિહલને કહેવું કે જ્યાં લગે યથાપ્રવૃત્તકરણના
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy