________________
છઠે કમળ
( ૮ ) બંધના ૪ ૩ બંધના ૩, ૨ બંધના ૨, ૧ બંધને ૧. અબંધને ૧. એવં ૧ ઉદયના ૧૧ ભાંગા જાણવા.
હવે દશાદિક પશ્ચાનુપૂર્વિએ એકથી ઉદયસ્થાનકને વિષે જેટલા ભાંગા હોય તે કહે છે–દશને ઉદયે ૧ ચોવીસી. નવને ઉદયે ૬. આઠને ઉદયે ૧૧. સાતને ઉદયે ૧૦. છે ને ઉદયે ૭. પાંચને ઉદયે ૪. ચારને ઉદયે ૧. કુલ ૪૦ જેવીસી થાય. એ ભાંગાની રીત પૂર્વે કહી છે તેમ જાણવી. તથા બેને ઉદયે ૧૨. એકને ઉદયે ૧૧. એવું ૨૩ ભાંગા હોય. અન્ય આચાર્યને મતે બેને ઉદયે ૨૪ ભાંગા ઉપજે, ૧૨ ભાંગા પાંચને બંધે બેને ઉદયે, અને ૧૨ ભાંગા ચારને બંધ બેને ઉદયે. એવં ર૪. એકને બધે ૧૧ ભાંગા, તે મતાંતર કહ્યું. તે ૪૦ ચોવીસીને એવી સગુણુ કર્યો હ૬૦ થાય, તે માંહે બે ઉદયના ૧૨ અને એક ઉદયના ૧૧ ભાંગા. એવં ૨૩ ભેળવીએ ત્યારે ૯૮૩ ભાંગા થાય. એટલા મેહનીકર્મના ઉદયના ભાગે કરીને સર્વ સંસારી છે મુંઝાણ પડયા છે. એ ૯૮૩ ભાગાને વિષે ૬૯૭ પદના વૃંદ હેય. અહિં એકેક પ્રકૃતિનું નામ તે એકે પદ કહીએ. તે દશને ઉદયે એકેકા ભાંગામાંહે દશ દશ પદ હેય. નવને ઉદયે એકેકા ભાંગા માંહે નવ નવ પદ હેય. એમ યાવત એકને ઉદયે એકેકા ભાંગા માંહે એકેકજ પદ હેય. તે માટે દશેદયના ભાંગા દશગુણ કરીએ ત્યારે ર૪૦ પદદ થાય. એમ સર્વને ગુણાકાર કરીને એને ઐક્ય કીધે ૬૪૭ પદછંદ થાય. એટલા મેહનીના પદદ કરીને રાવ સંસારી જીવ મુંઝાયેલા જાણવા. મતાંતરે ૯૯૫ ઉદયના અને ૬૯૭૧ પ્રકૃતિના સમૂહે સંસારી જી મુંઝાયેલા જાણવા.