SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આવેલ ચિત્યવાસ જોરદાર બન્ય, શિથિલાચારે જોર પકડ્યું. દેવડઢિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપણા હેઠળ કાઠિયાવડ–સૌરાષ્ટ્રના ઢાંક–વલ્લભીપુર નગરમાં વીર નિર્વાણ પછી ૯૮૦ વરસે શ્રમણ સંઘ મળે. આ સમયે જે શ્રતને સંગ્રહ થયે એને “વલ્લભી વાચના કહે છે. આ સમયે વિકમ સંવત ૫૧૦ ચાલતું હતું. વિક્રમ સંવત ૧૦૮માં કાઠિવાડના જાવડશાહ અને ભાવડશાહ મહુવા નિવાસીના ધનવડે શ્રી વજીસ્વામીના સમયમાં “શત્રુજ્ય મહાતીર્થને ઉદય થયું. ત્યાં પ્રથમ વાર લાકડાનું દેવળ તૈયાર થયું અને બહારગામથી લાવેલાં આરસ પત્થરના ભગવાન રૂષભદેવજીના જીનપ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ. ત્યાર પછી શત્રુજ્ય મહાતીર્થને મહિમા ઘણે વધતે ચાલ્યા. વિકમ રાજાના સમયમાં સિદ્ધસેન દિવાકરે જીન શાસનમાં પ્રથમવાર સ્યાદ્વાદ સપ્તભંગી ન્યાયનું પદ્ધતિસર પ્રસ્થાપન કર્યું. • વિક્રમ સંવત ૬૦ વીર નિર્વાણ પછી પ૩૦ વરસે શ્રી વિમલસ્વામી સૂરિજીએ “પઉમરિયમ-પદ્મચરિત્ર ઉર્ફે જૈન રામાયણ પ્રથમ વાર રચ્યું. ત્યારથી જૈનેમાં જૈન રામાયણને ઉદય થયે. વિક્રમ સં. ૨૩લ્માં જૈન શ્વેતાંબરે અને જેન દિગંબરે સદંતર જુદા પડી ગયા. વિકમ સં. દ૬૪માં થાણેશ્વરમાં રાજા હર્ષ થયે. એ સમયમાં જેન પંડિત માનતુંગાચાર્યજીએ “ભક્તામર
SR No.022688
Book TitleJain Shwetambar Sampradayno Itihas
Original Sutra AuthorN/A
AuthorGokuldas Nanjibhai Gandhi
PublisherGokuldas Nanjibhai Gandhi
Publication Year1941
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy