________________
સિદ્ધાન્ત સબંધી સાહિત્ય [ખંડ ૧ :
દેવેન્દ્રસૂરિષ્કૃત અંધસામિત્તની પ્રથમ ગાથાની અવસૂરિ (પૃ. ૯૮)માં બૃહદ્બંધસ્વામિત્વ' નામ છે. એવી રીતે આ કાઁગ્રથની ચેવીસમી ગાથાની અવસૂરિ (પૃ. ૧૧૧)માં પણ આ જ નામ છે.
૬૮
ધ્રુવેન્દ્રસૂરિષ્કૃત સયગ (ગા. પર)ની સ્વેપન્નવૃત્તિ (પૃ. ૫૦)માં શિવશકૃિત સયગને 'બૃહઋતક' કહેલ છે. પૃ ૧૦૬માં અને પૃ. ૧૩૬માં પણ એમ જ છે.
છટ્ઠ—આ કગ્રા આર્યાં' છ ંદમાં રચાયા છે
ભાષા—પ્રાચીન છ યે કર્મપ્રથા જ. મ.માં રચાયા છે. (૧) કવિવાગ અને એનાં વિવરણા
આ કવિવાગમાં ૧૬૮ ગાથા છે. એના પ્રણેતા ગગ ઋષિ તે કેણુ તે જાણવામાં નથી. એ વિક્રમની દસમી સદીમાં
થઇ ગયા હશે એમ કેટલાક માને છે.૨
પ્રથમ ગાથામાં કર્મરૂપ કલંકથી મુક્ત અને કર્માંના મેધને વિષે કુશળ વીરને (મહાવીરસ્વામીને) વંદન કરી કવિવાગ કહેવાની પ્રતિજ્ઞા કરાઇ છે, બીજી ગાથામાં કમ્મ(કર્મી)નું લક્ષણ અપાયુ છે. ત્રીજીમાં એના મેદકના દૃષ્ટાંતપૂર્વક પ્રકૃતિ વગેરે ચાર પ્રકારે અને ચેાથીમાં મૂળ પ્રકૃતિની આઠમી અને ઉત્તર પ્રકૃતિની ૧૪૮ની સંખ્યા વિષે ઉલ્લેખ છે. ત્યાર બાદ આઠ મૂળ પ્રકૃતિનાં નામ તેમ જ દરેકની ઉત્તર પ્રકૃતિઐની સંખ્યા, આ મૂળ પ્રકૃતિને અંગે પટ, પ્રતિહાર ઇસાદિની ઉપમા અને તેની સમજુતી, જ્ઞાનના પાંચ પ્રકારે અને એ પૈકી પહેલા ચારના ઉપપ્રકારે, દનાવરણાદિની ઉત્તર પ્રકૃતિનાં નામ અને એના વિપાકા અને તેમાં
૧. ઉમિતિભવપ્રપંચાકથાના પ્રણેતા સિદ્ધિ એ જે ગગ ના ઉલ્લેખ કર્યા છે તે તે આ પ્ડિ હેાય?
મન્યા:'' (પરિશિષ્ટ ૬, પૃ. ૧૭).
૨. જુઆ “વવારઃ
।