________________
કમ સિદ્ધાન્ત સબંધી સાહિત્ય
[ખંડ ૧:
પ્રાચીન ક ગ્રંથકારથી જે ગગષિ, જિનવલ્લભગણિ, શિવશમ સૂરિ, કમ્મન્થયના કર્તા અને અંધસામિત્તના પ્રણેતા પણુ અભિપ્રેત ઢાય તેા તે વાત ઇષ્ટ નથી, કેમકે જિનવલ્લભગણુના સમય વિક્રમની બારમી સદી છે અને આ પૂર્વે તે ચન્દ્રષિ થયા જ હાવા જોઇએ. ગગ ષિના સમય વિક્રમની દસમી સદી મનાય છે તે એમની કૃતિ નામે કમ્બવિવાગનેા પંચસ’ગહની રચનામાં ઉપયેાગ થયા હાય એ વાત માનતાં ખચાવું પડે, કેમકે દસમી સદીની કૃતિની મહત્તા વગેરે જણાતાં અને સ્વીકારાતાં એકાદ સદી તે। વહી જાય ને ? અને જો એમ જ હૈાય તે પચસગહ વિક્રમની ૧૧ મી સદીની કૃતિ ગણાય. બંધસયગની વાત આથી જુદી છે કેમકે એની રચના તે। વિક્રમની પાંચમી સદી જેટલી તે પ્રાચીન મનાય છે જ. બીજા બે ક્રમ પ્રથા નામે ક્રુમ્મથ્ય અને અંધસામિત્તના કર્તાનાં નામ કે એમના સમય વિષે આપણે જ્યાં સુધી અજ્ઞાત છીએ ત્યાં સુધી એના વિચાર શા કામને ?
१२
આ
આ સંબંધમાં પુણ્યવિજયજીના આમુખ તપાસીએ તે પૂર્વે એ નાંધીશ કે પાંચ ક્રમગ્રંથ આફ્રિ” એ ઉલ્લેખગત ‘આદૃિ’થી નિવેદનકારને શું અભિપ્રેત છે તે જાણવું ખાકી રહે છે.
પુણ્યવિજયજીના મતે ચન્દ્રષ્ટિ વિક્રમના નવમા—દસમા સૈકામાં થયા છે. આના કારણુ તરીકે તેમણે કહ્યું છે કે ગષિ, સિદ્ધષિ, પાષિ, ચન્દ્રષિ આદિ ઋષિ’શબ્દાન્ત નામે મેટે ભાગે નવમી–દસમી સદીમાં વધારે પ્રચલિત હતાં. વિશેષમાં એમણે નીચે મુજબ ઉમેરૂપે કહ્યું છે :
એ જમાનામાં ‘મહત્તર' પદ્મ પણ ચાલુ હતું એટલે ચંદ્રષિ મહત્તરના ઉપર જણાવેલ સત્તાસમય માટે ખાસ કાઇ ખાધ આવતે નથી. ઉપમિતિભવપ્રપ ચાકથાના પ્રણેતા આચાય" શ્રીસિનિા ગુરુ ગના પ્રગુરુ દેલમહત્તર 'મહત્તર’ પટ્ટથી વિભૂષિત હતા,’’