________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: (૩) સરિયાની મુદ્રિત સુવિણ કરતાં એનાં જે કોઈ વિવરણે પ્રાચીન અને અમુદ્રિત હોય તો તેનું સંપાદન કરવું જોઈએ.
(૪) જેમ કમ્મપયડસંગહણી એની ચુણિ તેમ જ મલયગિરિરિકૃત વૃત્તિ અને ન્યાયાચાર્ય થશેવિજયગણિકૃત ટીકા સહિત એક જ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરાઈ છે તેમ સત્તરિયા પણ અંતરભાસ, ચુરિણ, ભાસ અને મલયગિરિસરિકૃત ટીકા અને યુણિણ કરતાં પ્રાચીન અન્ય વિવરણ હોય છે તે સહિત એક જ ગ્રંથરૂપે વિશિષ્ટ પ્રસ્તાવના અને પરિશિષ્ટો સહિત પ્રસિદ્ધ થવી ઘટે.
(૪) સંતકર્મો (સત્કર્મન) મલયગિરિસૂરિએ ચન્દ્રર્ષિ મહત્તકૃત પંચસંગહ ઉપરની વૃત્તિ (મુક્તા. પ્રકાશન, પત્ર ૧૧૬ તથા ૨૨૭)માં એમ બે સ્થળે સત્કર્મન નામના ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે એટલું જ નહિ પરંતુ બંને સ્થળે નિમ્નલિખિત અવતરણ આપ્યું છે :
“નિદ્દાદુપક્ષ ૩૩ થી )વરર૧
આ અવતરણ જોતાં સંતકમ્સ નામનો ગ્રંથ જ. મ માં પદ્યમાં રચાયે હશે એમ લાગે છે. આ ગ્રંથ કેટલો પ્રાચીન છે અને એને પ્રણેતા કોણ છે તેમ જ મલયગિરિસૂરિને એ મળે હશે કે કેમ તે જાણવું બાકી રહે છે.
સંતકમ્મ' નામ વિચારતાં એમ ભાસે છે કે એમાં સત્ત્વનું અર્થાત્ કમની સત્તાનું વિસ્તૃત નિરૂપણ હશે, અને એ નિરૂપણને આધાર દિટ્રિવાયના એક અક્ષાંશરૂપ “સંતકમ્પ” નામનું ખરેખર કઈ પાહુડ હોય તો તે હશે.
૧. આને અર્થ એ છે કે ક્ષપકક્ષીણને છોડીને બાકીનાને જ-નિદ્રાદ્ધિકને ઉદય સત્કર્મ વગેરે રથનારાઓ ઈચ્છે છે.