________________
પ્રા. હીરાલાલ ૨. કાપડિયાની અન્ય કૃતિઓ
(BY THE SAME AUTHOR )
(૧) સ્વરચિત અને સ‘પાદિત (૧-૨૮)
૧–૬. આત જીવન જ્યોતિ (કિરણાવલી ૧૧-૬) (૧૯૩૪, ’૩૫, ’૩૫, '૩૬, '૩૭ અને ’૪ર),
છ. પતંગપુરાણુ યાને કનકવાની કથની (૧૯૩૮)
૮. ૨પત’ગપોથી (૧૯૩૯)
૯. આત આગમાનું અવલોકન યાને તત્ત્વરસિકન્તિકા ( ભાગ ૧) (૧૯૩૯)
૧૦. આગમોનુ દિગ્દર્શન (૧૯૪૮)
૧૧. પાય (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય (૧૯૫૦)
૧૨. પિસ્તાલીસ આગમા (૧૯૫૪)
૧૩. જૈન સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ (ખંડ ૧ : સાર્વજનીન સાહિત્ય) (૧૯૫૭)
૧૪. હીરક–સાહિત્યવિહાર (૧૯૬૦)
૧૫. વિનયસૌરભ (૧૯૬૨)
૧ પહેલી કિરણાવલીનું દ્વિતીય સંસ્કરણ ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત
કરાયુ છે.
આ લખાણ ‘‘પતંગ અ'' (સચિત્ર) તરીકે ‘'ગાંડી” ( ૩, અં, ૧૨)માં છપાવાયુ છે
૨
અપ્રકાશિત પુસ્તક તેમ જ લેખેની નોંધ છે, આ પૈકી
૩ આમા પ્રે. કાપડિયાના પ્રકાશિત અને ઈ. સ. ૧૯૬૦ના જુલાઈ સુધીમાં છપાયેલા ૫૪૬ ૪૭ લેખા ગુજરાતીમાં, ૩૮ અંગ્રેજીમાં, ૯ હિન્દીમાં અને ૨ સંસ્કૃતમાં છે. લગભગ ૫૦૦ લેખે અપ્રકાશિત છે,