________________
પ્રકાશકીય નિવેદન
પ્રે. કાપડિયાએ આ પુસ્તક તૈયાર કરવામાં જે પુષ્કળ પરિશ્રમ સેવ્યા છે તે બદલ અમે એમને ધન્યવાદ આપીએ છીએ અને એ પુસ્તકના લાભ લઈ જે એને ઉપયોગ કરશે તેમની અમે અનુમેાદના કરીએ છીએ. ઇતિ શ
વાંઈ. મૌન એકાદશી વિ. સં. ૨૦૨૧
લિ. સ ધસેવક, શા, મઘરાજ ખુમચંદ્રજી