________________
પ્રકરણ ૧]
સ. ૧,
સ. 、, ઉ. ૩; ઉ. ૮: સ. ૮,
આગમ અને એના અશા
૩ ૩;
ઉ.
સ ૧, ૩. ૯; સ. ૫, ૩. ૩;સ. ૫, સ. ૬, ૩. ૮; સ. ૬, ઉ. ૯; સ. ૭, ઉ. }; ૧૦; સ. ૧૨, ૩. ; અને સ. ૧૮, ઉ. ૩.
સ. ૭,
આ વિયાહમાં કમને લગતી
કરાઇ છે ઃ
૭;
નીચે મુજબની બાબતે રજૂ
આ મૂળ પ્રકૃતિનાં નામ, એ પૈકી બબ્બેની પરસ્પર 'સહસત્તા, સમકાળે આ, સાત કે છ પ્રકૃતિના બંધ, મૂળ પ્રકૃતિએની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ તેમ જ એ પ્રત્યેકના અબાધા-કાળ અને કનિષેક-કાળ, કર્મો બાંધનારની વેદ, જસયમ, પદૃષ્ટિ, સંજ્ઞા, ભવ્ય, દર્શન, પ્તિ, ૧॰ભાષકત્વ,
૧. દા. ત. જ્ઞાનાવરણ કર્મી હેાય ત્યારે દાનાવરણાદિ બાકીની કઈ કઈ પ્રકૃતિ હોય જ એ ખીના વિચારાઈ છે. તેમ દર્શન વાદિ માટે પણ વિચારાઈ છે. ૨. વેદનીય કર્મની એ સમયની જધન્ય સ્થિતિ કષાયરહિત આત્માને હોય છે. સષાય આત્માને બાર મુર્હુત ની હોય.
3
આના સ્રી–વેદ, પુરુષવેદ, નપુ સ–વેદ અને નેસ્ત્રી ને પુરુષ–ના નપુંસક—વેદ અર્થાત્ અવેદી અથવા સિદ્ધ એમ ચાર રીતે વિચાર કરાયેા છે. ૪. આના યત, અસંચન, સયતાસંયત અને નાસયત–નાઅસ યત નાસ યતાસ યત અર્થાત્ સિદ્ધ એમ ચાર રીતે વિચાર કરાયા છે. ૫. આથી સભ્યદૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ
અને સભ્ય-મિથ્યાદૃષ્ટિ એમ ત્રણ પ્રકાર
સમજવા.
૬. આથી સંજ્ઞી, અસ ફ્રી તથા નેસ ́જ્ઞી નાઅસંજ્ઞી-અર્થાત્ સર્વાંન કે સિદ્ધ સમજવા,
૭. આથી ભવસિદ્ધિ અર્થાત્ ભવ્ય, અસસિદ્ધિક યાને અલભ્ય અને નાભવસિદ્ધિ –ને અસવસિદ્દિક અર્થાત્ સિદ્ધ સમજવા.
૮. આથી ચક્ષુર્દેશ'નાદિ ચાર દર્શના અભિપ્રેત છે.
૯. આથી પર્યાપ્ત, અપર્યાપ્ત અને ને પર્યાપ્ત–નાઅપર્યાપ્ત યાને સિદ્ધ સંમજવા. ૧૦. આથી ભાષક અને અભાષક એમ એ સમજવા, ભાષક એટલે ભાષા —પર્યાપ્તિથી પર્યાપ્ત.