________________
વિષય-પ્રદર્શન
વિષય
પૃષ્ઠક સામન્તભદીય ટીક, વિયાહપત્તિ, ધવલાઃ નામકરણ, હાથપોથી, સેળ ભાગના વિય: ઉત્તર પડિવત્તિ અને દકિપણ પરિવત્તિ, ધવલાનું ગણિત, અંગ્રેજી લેખ અને એનું હિન્દી ભાષાંતર, ચૂલિયાના ન ર અવાંતર વિભાગ અને એ પ્રત્યેકની સૂત્રસંખ્યા, વેદનાનક્ષેપના ભેદો, ઉપને ઈત્યાદિ વિભાગીકરણ, નિક, હિન્દી અનુવાદ અને વિજયધવલ અંગે પ્રશ્ન. પ્રકરણ ૧૩ : છ અવશિષ્ટ કૃતિઓ
૧૫–૧૬૬ (૧) અજ્ઞાતકર્તાક પંચસંગહ
૧૫૩–૧૫૯ પાંચ પ્રકરણનાં નામ, ગાથાઓની સંખ્યા, પ્રણેતા, સતુલન, ઉપયોગ, સમય, પ્રાચીનતા, આધાર; વિવરણાત્મક સાહિત્ય : ભાસ, પદ્મન્દિકૃત પાઈય વિત્તિ અને સુમતિકાતિકૃત વૃત્તિ.
(૨) પંચસંગહ (નેમિચન્દ્રીય) યાને ગમ્મસાર ૧૫૯-૧૬૨
ત્રણ નામે, ભાષા, બે વિભાગ અને એ પ્રત્યેકની ગાથાઓની સંખ્યા, વિષય, ન્યૂનતા, પ્રણેતા, વિવરણો ચામુંડરાયક્ત દેશી વૃતિ, અભયચન્દ્ર રચેલી ટીકા, આશાધકૃત ટીકા, કેશવ વર્ણની કન્નડ ટીકા નામે જીવતપ્રદીપિકા, નેમિચન્દ્રકૃત જીવતત્ત્વપ્રદીપિકા, સુમતિકીર્તિકૃત, અજ્ઞાતકર્તાક અને રાવકૃત એકેક ટીકા, છાયા, પંચસંગ્રહદીપક, સંસ્કૃત રૂપાન્તર, અંગ્રેજી અનુવાદ અને કમ્પકડને હિન્દી અનુવાદ. (૩) અજ્ઞાતકર્તક કર્મગ્રંથ
૧૬૨ (૪) અમિત તિકૃત પંચસંગ્રહ
૧૬૨–૧૬૪ પરિમાણ, વિષય, પ્રણેતા, આધાર અને હિન્દી અનુવાદ. (૫) ડઢકૃત પંચસંગ્રહ વિભાગ, વિષય, કર્તા, રચના, સમય અને હાથપોથી.
૧૬ ૪-૧૬ ૬