________________
વિષય દર્શન
વિષય
(૨૦) જૈન ધર્મના પ્રાણ અને (૨૧) જૈન ધર્મના સરળ પરિચય (ભા. ૧–૨).
ખંડ ૨ : દિગ ંબરીય કૃતિએ ૧૨૦-૧૭૦ પ્રકરણ ૧૧ : કસાયપાહુડ તથા સન્તકમ્મપાહુડ ૧૨૦–૧૨૮ (૧) કસાયપાહુડ (કાયપ્રાકૃત) કિવા પેöદાસપાહુડ (પ્રેયાષપ્રાભૃત)
નામા, ગાથાની સંખ્યા, વર્ગીકરણ, વિષય, પ્રણેતા, ઉત્પત્તિ, સમય અને સામ્ય; વિવરણાત્મક સાહિત્યઃ યતિઋભકૃત સૃષ્ટિત્ર, મતભેદો, આધાર, યષિભને સમય અને પ્રશ્ન; ઉચ્ચારણા વૃત્તિ, શામકુણ્ડની પદ્ધતિ, તુ ખુલૂરકૃત ચૂડામણિ, પદેવગુરુકૃત પાટીકા, વીરસેને શરૂ કરેલી અને જિનસેને પૂર્ણ કરેલી જયધવલા અને હિન્દી અનુવાદો.
૨૨
૧૨૦–૧૨૮
(૨) સન્તકમ્પપાહુડ (સત્કમ પ્રાકૃત)
વિષય, ઉલ્લેખ, પ્રણેતા અને સન્તકમ્મપર્યાડપાડુડ અને પ્રશ્ન.
પૃથ્વીક
પ્રકરણ ૧૨ : છખંડાગમ
છખડાગમનાં વિવિધ નામેા, છ વિભાગે અને એનાં નામ, ભાષા અને ગાથા, પરિમાણ, ખંડદીઠ વિષયઃ ૧૧ પ્રરૂપણાઓ, વૃત્તિના સાત પ્રકારો, વેદનાને અંગેના સોળ અધિકાર, વણા, દસ પ્રકારનાં કર્મ, ચેાવીસ અનુયાગદ્વારનાં નામેા; વિભાજન, તાડપત્રીય પ્રતિ અને તેની થયેલી દુર્દશા, પ્રણેતા, આધાર, સમય અને ‘સજદ' પદ; છખ’ડાંગમ અને કસાયપાહુડ, છખંડાગમ અને સર્વાસિદ્ધિ; વિવરણાત્મક સાહિત્ય: પરિકમ્મ, શામકુડીય ટીકા, ચૂડામણિ, પ`ચિકા,
૧૨૮
૧૨૯–૧૫૨