________________
પ્રકરણ ૧૫]
ઉપસહાર
આ તેમ જ આવા બીજા અનેક પ્રશ્નોને વિશદ, વિસ્તૃત અને યુક્તિયુક્ત તેમ જ દૃષ્ટાંતાદિ સહિતના ઉત્તરે પૂરા પાડનારા કર્મીસિદ્ધાન્ત સંબંધીના સાહિત્યની આછી રૂપરેખા હવે પૂરી થાય છે એટલે એ ઉપરથી જે નીચે મુજબની બાબતેા તારવી શકાય તેમ છે તેના નિર્દેશ કરી હું વીશઃ
(૧) આ સાહિત્યના સર્જન અને સવધ નમાં જૈનેાના—ખાસ કરીને એના બંને ફિરકાઓને—શ્વેતાંબરે ના તથા દિગંબરેશને સબળ અને વ્યાપક ફાળે છે.
(૨) પાઇય અને સ ંસ્કૃત ભાષામાં રચના અને ફિરકાઓના બહુશ્રુત વિદ્રાનાને હાથે થયેલી છે જ્યારે પ્રાદેશિક ભાષાએ પૈકી ગુજરાતીમાં રચનાઓ મુખ્યત્વે કરીને શ્વેતાંબરાની છે તે હિન્દી રચનાઆ દિગંબરેની છે.
(૩) અંગ્રેજીમાં ક`સિદ્ધાન્તને અંગે એક પણુ કર ગ્રંથ નથી તે તે માટે યેાગ્ય થવું ઘટે.
(૪) ક્રમ`સિદ્ધાન્તની બાબતેા ચારથી અને કેટલા પ્રમાણમાં રજૂ થતી આવી છે. તે મે કર્માસિદ્ધાન્ત સબંધી કૃતિમાંના વિષયાનુ જે દિગ્દર્શન કરાવ્યું છે. તે ઉપરથી જાણી શકાય તેમ છે.
*
*
૧. શ્વેતાંબરાની સ્વતંત્ર રચનાઓમાં પાઇય, સરકૃત, ગુજરાતી અને અગ્રેજી રચનાઓની સંખ્યા અનુક્રમે ૩૧, ૨૮, ૧૬ અને ૧ જ્યારે દિગંબરાની રવતંત્ર રચનાઓ પૈકી પાઈય અને સસ્કૃત રચનાઓની સખ્યા અનુક્રમે ૮ અને ૫ છે. અજૈન વિદ્વાનોની સ્વતંત્ર રચનામાં એક જમ`નની જર્મનમાં એક રચના છે. અહીં એ ઉમેરીશ કે સ્વતંત્ર રચના સિવાયની રચનાએ તે વિવરણા,
અનુવાદે અને આનુષંગિક કૃતિઓ છે.
।