________________
પ્રકરણ ૧૩] અવશિષ્ટ કૃતિઓ
૧૬૧ (૨) અભયચન્ટે આ વૃત્તિના આધારે સંસ્કૃતમાં ટીકા રચી છે? (૩) આશાધરે એક ટીકા રચી છે.
(૪) જીવતપ્રદીપિકા–અભયસૂરિના શિષ્ય કેશવ વર્ણીએ કન્નડમાં શકસંવત ૧૨૮૧માં આ ટીકા રચી છે. આ જ ટીકા તે ધમભૂષણે રચેલી ટીકા હશે એમ જિ૦ ૨૦ કોક (વિ. ૧, પૃ. ૧૧૦)માં ઉલ્લેખ છે.
(૫) જીવતત્ત્વ-પ્રદીપિકા – આ ટીકા “મૂલ” સંઘના જ્ઞાનભૂષણ, મુનિચન્દ્ર અને પ્રભાચન્દ્રના શિષ્ય નેમિચન્દ્ર કેશવ વર્ષીકૃત કન્નડ ટીકાના આધારે રચી છે. એમાં એમને વિશાલકીતિએ સહાય કરી છે.
(૬) જ્ઞાનભૂષણના શિષ્ય સુમતિકીતિએ વિ. સં. ૧૬૨૦માં ટીકા રચી છે. એ શું કમ્મકંડ પૂરતી જ છે
() અજ્ઞાતકક ટીકા– આ ટીકાની “ગુનિસિ ગળાથી શરૂઆત કરાઈ છે.
(૮) પંડિત રાવે સવા લાખ લોક જેવડી એક ટીકા સંસ્કૃતમાં રચી છે. એની પાયરણુ નામના કન્નડ કવિએ વિ. સં. ૧૬પલ્માં નોંધ લીધી છે.
છાયા–સમગ્ર ગમ્મટસારની સંસ્કૃત છાયા છપાવાયેલી છે. જુઓ પૃ. ૧૫૯.
પંચસંગ્રહદીપક – આ ઇન્દ્રવામદેવે ગેમ્પસારનું કરેલું સંસ્કૃત રૂપાંતર છે. એ પાંચ વિભાગોમાં વિભક્ત છે. એમાં અન
૧ આ સબ ધમાં જુઓ “Indian Culture" (Vol. VII, p. 29). ૨ એજન, પૃ. ૩૦ ઈ. ૩ જુઓ “અનેકાન્ત” (વર્ષ ૧, પૃ. ૩૩૬).