________________
૧૫૮
કર્મણિહાન સંબંધી સાહિત્ય [ખંડ ૨: એટલું જ કહી શકાય તેમ છે કે કોઈ એક સત્તરિને જોઈને બીજી રચાઈ છે.
પં. ફૂલચન્દ્રનું આ વિધાન સાથે હું સંમત થતો નથી એટલું જ અત્યારે તે કહું છું. સાથે સાથે હું એ ઉમેરું છું કે ગાગરમાં સાગરને સષાવવા અદ્ભુત કળાના ઉત્તમ નમૂનારૂપ છે. સુતરિયાની રચના છે. સયા (બંધસય) અને કમ્મપયડ પૂર્વે થઈ હશે એ વિચાર મારા મનમાં ઉદ્ભવે છે,
અંતમાં હું એટલું સૂચવું છું કે આ વિવિધ સત્તરિયા એકસાથે છપાવાય અને એવી રીતે સયગ માટે પણ વ્યવસ્થા થાય તે તુલનાત્મક અભ્યાસ કરનારને વિશેષત: અનુકૂળતા રહેશે.
વિવરણાત્મક સાહિત્ય ભાસ—આ પાઈયમ પદ્યમાં રચાયું છે. પહેલાં બે પ્રકરણ ઉપર ભાસ નથી બાકીનાં ત્રણ પ્રકરણો ઉપર અનુક્રમે ૨૫, ૪૧૭ અને ૪૩૫ ગાથાઓ છે. આમ એકંદર ૧૮૭૭ ગાથા છે.
પાય વિત્તિ- આ પઘનન્દ્રિએ પાઈયમાં પ્રાચીન ચર્ણિ એની શિલીમાં લગભગ ૪૦૦૦ કલેક જેવડી રચેલી વૃત્તિ છે. એમાં પહેલાં ત્રણ પ્રકરણના ક્રમમાં તેમ જ એની ગાથાની સંખ્યામાં ફેર છે. અકલંકત લઘીયસ્ત્રયમાંની કારિકા આ વૃત્તિમાં નજરે પડે છે
૧ અહીં હું પં. ફૂલચન્દ્રતે પ્રશ્ન પૂછું છું:(અ) અજ્ઞાતકર્તાક દિ, પંચસંગહના “શતક પ્રકરણની રચના શાને આભારી છે?
(આ) દિગંબરીય સાહિત્યમાં સત્તરિયા અને સયગ નામની સ્વતંત્ર કૃતિઓ કેમ જણાવી સ્થી ?
સઅજ્ઞાતક ક જિ. પંચસંગ્રહમાંના આ વામના પ્રાણનું અરજી (ભ ) પણ છપાવવું ધકે.
૩. આ સંબંધમાં જુઓ, પૂ૧૫,
૪ આ ક્રમ બધ્ય, બન્ધસ્વામી, બધાક, બન્ધકારણ અને બન્ધભેદ એ પાંચ દ્વારા સૂત્રોએ હાક્ષીને રખાયેલે છે.