________________
૧૩૦ કસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ખંડ ૨: પણ છે. આ સંસ્કૃત નામથી તેમ જ “આગ” અને “પરમાગમ” એવાં નામથી પણ આ કૃતિ ધવલાકાર પછીથી મોટે ભાગે ઓળખાવાઈ છે. ધવલા (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૭૦)માં કહ્યું છે કે “મહાકમપ્રકૃતિ અને “સત્કર્મ” એ બેને સંજ્ઞા એક જ અર્થને ધોતક છે. એથી એ વાત સિદ્ધ થાય છે કે સમસ્ત પખંડાગમનું નામ સત્કર્મકાભૂત (પા. સંતકમ્મપાહુડ) છે. કેટલાક આને “સત્કર્મ પાહુડ' પણ કહે છે. છખંડાગે મને “તત્વાર્થ મહાશાસ્ત્રી તરીકે કેટલાક નિર્દેશે છે. એના ઉપર જે ચૂડામણિ નામની ટીકા છે તેને અકલંકે “તત્વાર્થમહાશાસ્ત્રવ્યાખ્યાન” કહેલ છે. આ ઉલેખ કરી ઉપર પ્રમાણે નામાંતર સચવાયું છે.
છ વિભાગ અને એનાં નામ-છખંડાગમના એકંદર છ વિભાગે છે એ દરેકને “ખંડ' કહે છે. એનાં નામે અનુક્રમે નીચે મુજબ છે –
(૧) છાણ (વસ્થાન), (૨) ખુદાબંધ (શુકબધ), (૩) બશ્વસામિવિગય (બધસ્વામિત્વવિચય), (૪) વેયનું (વેદના ), (૫) વગણ (વર્ગણા) અને (૬) મહાબલ્પ યાને મહાધવલ.
ભાષા અને ગાથા-છખંડાગમની ભાષા જ. સ. છે. મહાબલ્પ” નામનાં ખંડ મુખ્યતયા ગદ્યમાં રચાય છે. પ્રારંભમાં સેળ ગાથા છે એવી રીતે સ્થિતિ-બંધરૂપ અધિકારમાં બે ત્રણ ગાથા છે.
પરિમાણ-છખંડાગમના પ્રથમ પાંચ ખંડે છ હજાર સૂગોમાં ગુંથાયેલા છે. છઠ્ઠો ખંડ ત્રીસ હજાર ગ્લૅક જેવી છે. પ્રથમ
૧ આ નામ જિર, કે. (વિ. ૧, પૃ. ૧૧)માં નોંધાયું છે. ૨ જુઓ છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૫૧). * ૭ જુઓ મહાબધ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૩૩). ૪-૫ જુઓ ઈન્દ્રનદિત કૃતાવતાર તેમ જ ધવલા (ભા. ૧)ની પ્રસ્તાવના