________________
૧૨૨ કમસિદ્ધાત સબંધી સાહિત્ય ખંડ ૨: આ ગ્રંથને મુખ્ય વિષય છે. ગ્રંથકારના મતે પ્રસ્તુત ગ્રંથ ૧૫ અધિકારોમાં વિભકત છે એનાં નામ એમણે જઈણ રણમાં ગા. ૧૩–૧૪માં આપ્યાં છે. જ્યારે ચૂર્ણિસૂવકારે અને જયધવલાકારે આનાથી ભિન્ન જ દર્શાવ્યાં છે. ગા ૧૩-૧૪ને અંગેનાં સંસ્કૃત નામે નીચે મુજબ છે –
(૧) પ્રાયષ વિભક્તિ, (૨) સ્થિતિ-વિભક્તિ, (૩) અનુભાગપદ્ધતિ, (૪) (અકર્મબંધની અપેક્ષાએ) બન્ધક, (૫) (કર્મબન્ધની અપેક્ષાએ) બધેક યાને સંક્રામક, (૬) વેદક, (૭) ઉપયોગ, (૮) ચતુઃસ્થાન, (૮) વ્યંજન યાને પર્યાયક, (૧૦) દર્શનપશામના, (૧૧) દર્શન મેહક્ષપણુ, (૧૨) દેશવિરતિ, (૧૩) સંયમ, (૧૪) ચારિત્રહોપશામના અને (૧૫) ચારિત્રહણપણું.
આ પંદર અધિકાર પૈકી પહેલા છમાં કર્મપ્રકૃતિના પ્રકૃતિબન્યા ઈત્યાદિ ચાર પ્રકારો તેમ જ ઉદય, ઉદીરણું, સત્તા અને સંક્રમણનું નિરૂપણ “મહાક—પડિ” પાહુડના આધારે કરાયું છે.'
- પ્રણેતા-કસાયપાહુડના કર્તાનું નામ ગુણધર છે. એ દિગંબર હોવાનું મનાય છે
ઉત્પત્તિ-આ ગ્રંથ એના આદ્ય પદ્યમાં સુચવાયા મુજબ પાંચમો પુત્ર નામે નાણાયને દસમા વિત્યુના ત્રીજા પાહુડ નામે
પેજ(દસ)પાહુડ' યાને કસાય પાહુડ આધારે ચાલે છે આ પાહુડનું પરિમાણ ૧૬૦૦૦ મધ્યમ પદ પૂરતું છે
સમય-આચાર્ય ગુરુધરના સમયના સંબંધમાં ક. પા. સુ.ની પ્રસ્તાવના (પૃ. ૫૭-૫૮)માં નીચે મુજબ કથન છે -
૧ જુએ ક. પા. સુ.ની પ્રસ્તાવના (પુ. ૫).
૨ બીજા પુત્રના એક પાહુડનું નામ પણ આ છે. જુઓ ક. પા. સુ. ની પ્રસ્તાવના (પૃ. ૫).
૩ જુએ ક. પા. સુ.ની પ્રસ્તાવના (પૃ. ૧૦).