________________
૧૧૦ કસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય (ખંડ ૧: પ્રત્યાખ્યાનાવરણ, બન્ધન, ભયમહનીય, ભેગ. મતિ, મિથ્યાત્વમેહનીય, રતિ મેહનીય, વિહાગતિ, વેદનીય, શોકમેહનીય, શ્રત, સંઘાતન, સંવલન, સમચતુરર્સ, સેવા, ત્યાનગૃદ્ધિ, યાનદ્ધિ, સ્ત્રીવેદ અને હાસ્યમેહનીય.
(૭) યોગશાસ્ત્ર અને એનું પણ વિવરણ–આ મૂળ કૃતિ તેમ જ એનું સ્વપજ્ઞ વિવરણ કલિ” હેમચન્દ્રસૂરિની રચના છે. એના પ્ર. ૪, . to૮માંને આ વિવરણ (પત્ર ૩૦આ૩૦૮૪)માં વિવિધ કર્મને બંધને હેતુઓ દર્શાવાયા છે અને એનો ઉલ્લેખ દેવેન્દ્રરિએ કમ્મવિવાગ (ગા. ૫૩-૬૦)ની સ્વપજ્ઞ ટીકા (પૃ. ૫૯-૬૪)માં કર્યો છે.
(૮) અર્થદીપિકા–આ વન્દિતસુત્તની રશેખરસૂરિએ વિ. સં. ૧૪૮૬માં એલી સંસ્કૃત વૃત્તિ છે. વન્દિતુસુત્ત (ગા. ૬)ની આ વૃત્તિ (પત્ર ૨૪-૨૮૫)માં સમ્યક્ત્વના સ્વરૂપનું વિસ્તૃત નિરૂપણ છે.
(૯) લેકપ્રકાશ-આ વૈયાકરણ વિનયવિજયગણિએ જુનાગઢમાં વિ. સં. ૧૭૦૮માં પૂર્ણ કરેલો મહામૂલ્યશાળી જૈન વિશ્વકોશ (encyclopedia) છે. એના સર્ગ ૧માં પલ્યોપમ અને સાગરોપમ વિષે કથન છે.
સ. ૨માં સિદ્ધને લગતી કેટલીક વિગતો અપાઈ છે.
સ. માં પર્યાપ્ત, ભવસ્થિતિ, કાયસ્થિતિ, શરીર, સંસ્થાને, સમુદ્યાત, ગતિ, આગતિ, લેયા, સંહનો, કષાયે, સંજ્ઞા, ઈન્દ્રિય, ત્રણ વેદ, સમ્યકત, મિથ્યાદૃષ્ટિના પાંચ પ્રકાર,
૧ આ લેખમાં અશુભ કર્મના હેતુઓ નીચે મુજબ ગણવાયા છે :
કષાય, વિષ, ગે, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ તથા આર્ત અને રૌદ્ર ધ્યાને.