________________
૧ee
આ રણ ૧૦ ] એકવીસ અનુષગિક રચનાઓ
ર૦૭માં દારમાં આઠ પ્રમાદ વિષે ઉલ્લેખ છે.
૨૧૫માં દારમાં આઠ મૂળ પ્રકૃતિને અને ૨૧૬મામાં એની ઉત્તર પ્રવૃતિઓને ઉલેખ છે.
૧૭માં દારમાં બંધ, ઉદય, ઉદીર અને સત્તાને તેમ જ ૨૧૮મામાં અબાધાકાળ સહિત કર્મસ્થિતિનો વિચાર કરાયો છે.
૨૧૯મા દારમાં ૪૨ પુણ્ય પ્રકૃતિઓનો અને ૮૨ પાપપ્રકૃતિએને ઉલેખ છે.
૨૨૧મા દારમાં ઔપશમિકાદિ છ ભાવેનું નિરૂપણ છે.
૨૨૪મા દારમાં ૧૪ ગુણરથાને અને ૨૨૫મામાં માણાસ્થાનને લગતી વિગતે છે.
૨૨માં દારમાં પંદર વેગનો નિર્દેશ છે. ૨૨૯મા દારમાં ગુણસ્થાનનાં કાલમાન દર્શાવાયાં છે. ૨૩૧માં દારમાં સાત સમુદ્યાતને અધિકાર છે. ૨૩રમાં દારમાં છ પર્યાપ્તિનું સ્વરૂપ આલેખાયું છે. ૨૪ત્મા દારમાં સમ્યકત્વાદિનાં અંતરોનો નિર્દેશ છે. ૨૬ મે દારમાં સ્થાનવૃદ્ધિહાનિ વિચારાઈ છે. ૨૭૬મા–અંતિમ દારમાં સિદ્ધના ૩૧ ગુણે ગણાવાયા છે.
સિદ્ધસેનસૂરિકત વૃત્તિ–આમાં કમવિષયક નિમ્નલિખિ શબ્દની વ્યુત્પતિ અપાઈ છે –
અનતાનુબન્જિન, અત્તરાય, અપ્રત્યાખ્યાન, અતિમૂહનીય અવધિ, આયુ, આવરણ, ઉપઘાત, કષાય, ગતિ, ગોત્ર, ચારિત્રમેહનીય, જુગુપ્સાહનીય, જ્ઞાન, ત્રસ, દર્શન, દર્શનમેહ નય નપુંસકવેદ, નામન, નિદ્રા, નોકષાય, પરિગ, પંવેદ, પ્રચલા,
૧ દા. ત. “નિયતં કાતિ તિવF–વિશ્વરં તન્ય અતિ મનયા રતિ નિકા”.