________________
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: () કમંથી છૂટવાને ઉપાય, (૯) આત્મતત્વનું સાત પ્રમાણે દ્વારા સ્વતંત્ર અસ્તિત્વ, (૧૦) કમ તત્વને અંગે જૈન દર્શનની વિશેષતા તથા (૧૧)ગ્રન્થ-પરિચય–(અ)સામાન્ય પરિચય અને (આ) વિશેષ પરિચય–નામ, વિષય, વર્ણન, ક્રમ, રચનાનો મૂળ આધાર, પરિમાણ, ભાષા અને કર્તા. (૨) દ્વિતીય કર્મથની પ્રસ્તાવનાના વિષે
(૧) ગ્રન્થરચનાનું ઉદેશ્ય, (૨) વિષય-વર્ણન-શૈલી, (૩) વિષય-વિભાગ, (૪) “
કસ્તવ નામ રાખવાનું કારણ, (૫) ગ્રન્થરચનાને આધાર, (૬) ગોમટસારમાં અસ્તવ શબ્દને સાંકેતિક અર્થ અને (૭) ગુણ ગાનનું સંક્ષિપ્ત સામાન્ય સ્વરૂપ.
(૩) તૃતીય કર્મગ્રન્થની પ્રસ્તાવનાનો વિષય
(૧) માર્ગણ, (૨) ગુણસ્થાન અને વૈદિક સાહિત્ય, (૩) માણા અને ગુણરથાનમાં અંતર, (૪) પ્રથમ અને દ્વિતીય કર્મગ્રંથની સાથે તૃતીયની સંગતિ, (૫) દ્વિતીય કર્મગ્રંથના જ્ઞાનને અપેક્ષા અને (૬) ગેમ્મદસાર સાથે તુલના.
(૪) ચતુર્થ કર્મગ્રન્થની પ્રસ્તાવનાના વિષયો
(૧) નામ, (૨) સંગતિ, (૩) પ્રાચીન અને નવીન ચતુર્થ કર્મચ9, (૪) ચતુર્થ કર્મગ્રન્થ અને આગમ, પંચસંગ્રહ તથા ગોમટસાર, (૫) વિષયપ્રવેશ, (૬) ગુણસ્થાનનું વિશેષ સ્વરૂપ, () દર્શનાતરની સાથે જે દર્શનનું સામ્ય, (૮) ગ” સબંધી વિચાર, (૯) યોગના ભેદ અને એને આધાર, (૧૦ યોગના ઉપાય અને ગુણસ્થાને માં ગાવતાર, (૧૧) પૂર્વસેવા ઈત્યાદિ શબ્દની વ્યાખ્યા, (૧૨) યોગજન્ય વિભૂતિઓ અને (૧૩) ગુણરથાન જેવો બૌદ્ધશાસ્ત્રગત વિચાર,