________________
૭૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજ્ય "अवंतीनगरे गोपः परिणीय नृपांगजाम् । गां पातुदण्डभूत् पद्मोत्कर क्रिडापरानद्यः ।। दृस्या च पुरुषे द्रष्टां कुर्वती काष्ठः भक्षणं अहमेकोधुनावीरः। परिणीय स्याद्जगास् ॥
પ્રાણપ્રિયા સુકુમારીના જોતાં જોતાં અદશ્ય રહેલા વૈતાલના ખભા ઉપર બેઠેલે વિદ્યાધર વિકમદેવ આકાશમાં ઉડ, અદૃશ્ય રહેલા વૈતાલના ખભા ઉપર બેસીને ઉડવાની પતિની આવી શક્તિને જોઈ સુકુમારી પિતાને ધન્ય માનવા લાગી. નંદિનીના દેખતાં નમંડલમાં ક્રીડા કરતો વિક્રમ શ્રી યુગાદિજિનેશ્વરને નમીને પ્રાણપ્રિયા સુકુમારીની નજરથી અદશ્ય થઈ પિતાની નગરી અવંતી તરફ ચાલ્યો ગયો, જિતાયેલા પ્રાણાધિક દેવને બાળા ફાટી આંખે જોઈ રહી.
“કયા કરે ચાહને વાલે કી, ભરોંસા કે, દુનિયામેં કિસીકા, હેતા નહિ કેઈ ! ”
પ્રકરણ ૧૦ મું.
કલાવતી હરણ ભર્યા અંગારમાં જલની ધારે દેવાથી શું ? દુર્જનને ધર્મના લેકે કહેવાથી શું? દિવસના ઉજાસમાં ઘુવડને દેખાશે શું ? ઘડો જે કુટેલ તે સંધાશે શું?
અવતીના વિશાળ અને રમણીય રાજમહેલમાં મજબુત બાંધાને, સુંદર આકૃતિવાળો એક તરૂણ શણગારેલા દીવાનખાનામાં ઝુલણ ખુરશી ઉપર અત્યારે બેલે છે. વરમાં પણ વીર ગણાતે અને સાહસિકમાં શિરામણી તેમજ પિતાને બુદ્ધિવંત માનતો એ પુરુષ અત્યારે કંઈક વિચારમાં