________________
3
થાય એ દષ્ટિથી કર્તાએ સુંદર વસ્તુની ગુથણી કરેલી છે. કર્તાને એ મહાભારત પ્રયાસ ત્યારે જ સફળ થાય કે આાજતા સમાજ એ કર્તાની રસધારને હથી ઝીલે અને જીવનમાં ઉતારી ધ્વનને આદર્શોરૂપ બનાવે.
પોતાના
આ અપૂર્વ ઐતિહાસિક ચરિત્રને મેં મારી બુદ્ધિ અનુસાર આધુનિક સમયને અનુચરિત્રમાં જે જે પાત્રો
ચરિત્રમાં જે વસ્તુ છે
સંસ્કૃત શ્લોક ઉપરથી નવલકથાના સ્વરૂપમાં સરીને લખ્યું છે. આ નવલકથામાં મૂળ આવે છે બહુધા તેજ પાત્રા કાયમ રાખી તેજ વસ્તુનું દિગ્દર્શન કરી પોતાની બુદ્ધિ કલ્પના દોડાવી નથી, કર્તાએ આ ચરિત્રમાં કયાંક સમય ઝમાવટ પણ કરી છે. વળી આ ચરિત્રમાં કૌટિલ્ય અને સ્ત્રીપાત્રાના સંબધ વિશેષ હોવાથી મે પણ કર્તાના આશયના ખ્યાલ રાખી જે પાત્રા જેવી સ્થિતિમાં હતા તેને તેવી સ્થિતિમાં રાખી, વાંચકને રસિક લાગે તેવી રીતે આલેખ્યાં છે. તેમજ પુસ્તક મોટુ થવાના ભયથી કયાંય બુદ્ધિકલ્પના દોડાવી નવીન પાત્રા ઉમેરવાની વૃત્તિ રાખી નથી. યુવકોની ભાવનાને અમર ખનાવી તેમના વનને આ બનાવતું આ કથાનક જરૂર જૈન ધર્મના ગૌરવને વધારશે. અવંતીપતિ વિક્રમ જૈન ધર્મનો કેવા રાણી અને શ્રાવક ધર્મને પાલન કરનારા, રાજ પ્રત્યાખ્યાન કરનાર, વ્રતધારી ને ત્રિકાળ જીન પૂજન કરનાર એ રાજાના સંબંધમાં આજના યુવાને ઘણુ નવીન જાણવા મળશે. જૈન બંધુઓ અને વિદ્યાના આ નવીન પ્રગટ થતા સાહિત્યને જરૂર સહારે ! આદરથી, પોતાના ધાર્મિક અભિમાનથી આ સાહિત્યને બહેળા પ્રચાર કરી ઉત્તેજન આપે!
આજના જમાનાના
જૈન ધર્મના ગૌરવના વધારનાર આ નવલકથામાં જૈન સિદ્ધાંત વિરૂદ્ધ લખવાનો સંભવ ન હોય છતાંય પ્રેસના દોષથી કઇંક ભૂલા જણાય તો વાચકે સુધારીને વાચવા કૃપા કરશે. એજ નમ્ર વિનંતિ! લી. મણીલાલ ન્યાલચંદ શાહ.