SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ વિક્રમચરિત્ર યાંતે કૌટિલ્ય વિજય કરતી હોવાથી દાસીએ તેણીનો પાસે જઇને વિક્રમના આગમનના સમામાર નિવેદન કરતાં કુંવરી ખેલી. ‘ વિક્રમને અહીં મારી પાસે ખેલાવી લાવ!” દાસીએ વિક્રમ પાસે આવીને કહ્યું. ‘ ચાલે ! ભુપમાળા સુકુમારી તમને સ્નાનગૃહમાં જ મેલાવે છે. છ દાસીના શબ્દો સાંભળી વિક્રમ વિચારમાં પડયા. “ એ સ્નાન કરતી બાળાની પાસે જવું એ મારે યાગ્ય નથી. જો કે કેટલાક પ્રપંચ વગર એ માળા જરૂર વશતા નહીં જ થાય અને આધિન કરવાને માટે કૌટિલ્યની જરૂર તેા પડશેજ. પણ એ સ્નાન કરતી બાળાના વહિત સાંગાપાંગ જોવાનું પાપ તે નહીં જ કરવુ. ' ‘· દાસી ! તારી સ્વામિનીને કહે હું અહીં બેઠી બેઠી તારી સ્વામિનીની રાહ જોતી તેમનાં વસાભરણ ઠીક કરૂં છું. વિક્રમે વિચાર કરી કહ્યું. અલ્પ સમયમાં સ્નાન કરીને સુકુમારી ખાળા આ પહેોંચી. વિક્રમને જોઇને અત્યંત ખુશી થતી ખેલી.‘“ આજે તે આપણે સાથે જ એક થાળમાં ભાજન કરીશું.” જવાબમાં વિક્રમ હસ્યા. “ બન્ને સ્રીએ એકત્ર ભેાજન કરે એ તે કાંઇ સારૂ લાગે! પુરુષ અને સ્રી ભેગા બેસી ભાજન કરે તે તે શાભે પણ ખરું? ” ' પુરૂષનું નામ સાંભળો રાજમ ળા ચમકી, “ છી ? છી ? પુરૂષનું નામ મારી આગળ ન એલ ? ફરીને બિલકુલ મારી આગળ પુરૂષનું નામ ન એટલ?” રાજકુમારી એરંડીયુ પીધેલાના જેવું કટાણું માં કરતી ખેાલી. તે બન્ને જણે ભેાજન કર્યુ. ભેજનકાર્યથી પરવારી વિક્રમે પોતાના મધુર ક કથો ગાયન શરૂ કરી કુમારીને પ્રસન્ન કરી. એ મનોહર ચિત્રશાળામાં વિક્રમનું ગાયન સાંભળી માળા ચિત્રવત્ થઇ ગઇ.
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy