________________
પર
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય ત્યારપછી સર્વે સુની મધ્યમાં રહેવા છતાં તેમના હૃદયમાં છુપે અસંતોષ રહ્યા કરતે હતો. વારે વારે એને સુકુમારી બાળાના વિચાર આવતા હતા. તે રાજાના હૃદયને હચમચાવી નાખતા હતા. અંતઃપુર રમણોથી ભરેલું છતાં રાજાનું મન બાળ સુકુમારી તરફ આકર્ષાયું હતું. એ સુકુમારીને મળવાને ભેટવાને, એનું સુંદર વદન નિરખવાને આતુર થઈ રહ્યું હતું. જેથી રાજ્યના અનેક કાર્યમાં ચિત્ત વ્યગ્ર છતાં ગ્લાનિ તેમને છોડતી નહી. અનેક સુંદરીને સહવાસમાં પણ સુકુમારી ભુલાતી નહિ.
રાજાની ઉદાસિનતા જોઈ એક દિવસે ભટ્ટમાં રાજાને પૂછયું. “હે સ્વામી ? એવી કઈ વસ્તુની ન્યુનતા છે કે તમારું મન દુભાય છે. કહે ? મનમાં શું થાય છે. આવા સુખમાં પણ હૃદય શાથી દુભાય છે ? ”
મિત્ર ? શું વાત કહું ? પેલા દેવતાએ કહેલી શાલીવાહન તનયાના પાણિગ્રહણ વિના મારી આ સમૃદ્ધિ નકામી છે. મારા ભાગ્યમાં એ એક મેટી ખામી છે. ”
“ રાજન્ ? એ નષિીની વાત છોડે ? એ મેહની ઘેલછાને મારે એક જોડે ? એને મેળવવા જતાં તે મહા અનર્થ થાય ? ”
ગમે તે થાય ? એના વગર આજંદગી ભલે ખુવાર થાય ! જે એ પ્રાણપ્રિયા નથી તે મારે જીવિતનું કામ પણ નથી. મિત્ર ? ”
મિત્ર ? આ તને શું થયું છે? એની પાસે શી રીતે જવાય ? અને શી રીતે મળાય? જે પુરૂષ ઉપર દષ્ટિ પડતાંજ તેને મારી નાખે, એની ઇચ્છા પણ તમારા વગર કેાણ રાખે ?
જે મારા જીવિતનું તમારે કઈ પ્રજન હોય તો