________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય ભાવાર્ય–શ અને મિત્રમાં, સ્ત્રીના સોંદર્યમાં ને ઘાસમાં, સુવર્ણ અને પત્થરમાં તેમજ મણિ અને માટીમાં સંસારમાં અને મેક્ષમાં સરખી મતિવાળે થઈશ ત્યારે જ & કૃત્યકૃત્ય થઇશ. ગીભર્તુહરીનો ઉપદેશ સાંભળી બધા ખુશ થયા. '
રાજાને ત્યાંથી આહાર લઈને જગતને બેધ કરવાને રાજગી અન્યત્ર ચાલ્યા ગયા. રાજગી ભર્તૃહરીને જંગલને માર્ગે જતાં વિક્રમાદિત્ય આપ્ત વર્ગ સાથે અશભીની આંખે જોઈ રહ્યા. અત્યારે એમના હૃદયમાં અકથ્ય મુંઝવણ થવા લાગી. પણ એમાં માનવીને ઉપાય શું ? વિધાતાએ સૌનાં ભાવી જુદાં જુદાં જ નિર્માણ કરેલાં ત્યાં બુદ્ધિ તે શું કામ કરે? “મનુષ્ય કહે આ મેં કર્યું, પણ કરનાર છે કેય આદર્યા અધવચ રહે, વિધિ કરે સે હેય.”
પ્રકરણ ૭ મું
નરષિણી? - મન તું ગમાર થા મા, પ્રેમમાં દટાઈ જા...મા
એ મેહમાં લપટા...મા, ભુંડા ખુવાર થા..મા. .
“ એ રમણીઓના હાવભાવમાં, વિલાસોમાં, નેત્રના કટાક્ષમાં ક્ષણિક વૈરાગ્યને ભૂલી જઈ સુખમાં લુખ્ય રાજા વિક્રમાદિત્ય, એક દિવસ સભા ભરીને બેઠા હતા, મંત્રી, સામતે, અધિકારીએ, સો કઈ તિપિતાની જગાએ બેઠેલા જ્ઞાન ગોષ્ઠિ કરી રહ્યા હતા. અકસ્માત એ રાજસભામાં દેવતાની માફક પ્રગટ થયેલે એક પુરૂષ રાજસભાને ક્ષોભ ઉત્પન્ન કરવા લાગ્યા. બધાય દિમૂઢ થઈને એ કાંતિમાને પુરૂષને જોઈ રહ્યા, રાજા વિક્રમ પણ એ પુરૂષનું