SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમચરિત્ર યાને કૌટિશ્ય વિજય અન્યદા અવન્તિપતિને પેાતાના વડીલખ ભર્તૃહરીનુ સ્મરણ થયું. આહા વિધિના ન્યાય તા જુઓ ! એક જ પિતાના એ પુત્રા છતાં એક માટેા રાજાધિરાજ અને બીજો વનવાસી તપસ્વી! એક શ્રીમાન એક સન્યાસી! એ બધુ અત્યારે શુ કરતા હશે ! કયાં રહેતા હશે ? અરે વનવાસના દુઃખથી મારા વડીલ બધુ કૃશ થઈ ગયા હુશે. તેમની સાર સંભાળ નહી લેનાર તે સ’સારસુખમાં લુબ્ધ રહેનાર એવા મને ધિકકાર છે. ” ૪૬ "" રાજાએ રાજસેવકોને પોતાના બધુ ભતૃહરીને શોધીને અહીં તેડી લાવવાની આજ્ઞા કરી. આજ્ઞાને આધીન સેવકો રાજયોગી ભતૃહરીને વિનતિ કરી તેડી લાવ્યા એ શરીરે કૃશ થયેલા રાજયેગી તપસ્વી બહરીને રાજા વિક્રમાદિત્યે ચરણમાં નમીને પ્રણામ કર્યાં. આહા! વડીલ બંધુ તપસ્યાથી કેવા કૃશ થઇ ગયા છે! 6: બંધુ ? આ વનવાસના ના ત્યાગ કરો ! મારી ઉપર કૃિ કરી આ અવંતીનું રાજ ગ્રહણ કરે ! હે ભગવન ! એટલી મારા પર કૃપા કરે!” “રાજન ! ગંધનકુળના સર્પોની માફક ઉત્તમ પુ ષા પેાતે ત્યાગ કરેલી રાજ્યલક્ષ્મીને ફરી ઇચ્છતા નથી. એ બાહ્યલક્ષ્મી કરતાં અંતરંગ-લક્ષ્મીને મેળવવા જ ચેાગીએ તે પ્રયત્ન કરે છે. તેમ તપાસ્યા કરવામાં જ પ્રીતિ વધે ! ” ભર્તૃહરીની ત્યાગવૃત્તિ જોઈને રાજાએ ફરી પ્રાર્થના કરી. દ્ ભગવન્ ! ત્યારે આપ અહીયાં રાજમહેલમાં મનગમતાં ભાજન કરી સુખેથી મારી સાથે રહેા ! ” રાજમહેલમાં રહી મનગમતાં ભેજન કરવાં એ સાધુના ધર્મ નથી. અમે તે વનમાં રહી તપસ્યામાં જ
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy