________________
૫૪૭
વિક્રમચરિત્ર યાતે કાટિલ્યવિજય
આપવાનાં બીજને લાવેલ છું છતાં આ બીજ કેમ મઃલાઈ ગયાં. આના કપટનાટકથી હું તેા આજે છેતરાઈ ગયા, હવે થાય પણ શું ? આ દુષ્ટ શ્રીદત્ત, રાજા અને સકળ લાકના જોતા જોતા મારી પ્રિયાને ઉપાડી જશે. મારી આબરૂને પાણીથી ધોઈન સાફ કરી નાખશે, હુવે રા ઉપાય ? ” એને કઇક યાદ આવ્યું. પેલા બુદ્ધિ આપનાર બુદ્ધિધનની સલાહ લેવાનું તેને મન થયું.
te
૮ કેમ, હવે હારી ગયાને ? આપણી શરત પ્રમાણે ચાલ તારે ઘેરથી હું મારે જે ચીજ જોઇએ તે લઈ જાઉં ? ” શ્રીદત્ત ઉતાવળા થતા ખેલ્યા.
ભીમે વિચાર કરી રાજા પાસે દશ દિવસની મુદ્દત માગી. રાજાએ ભીમની માગણીથી દશ દિવસ થાભી જવાની શ્રીદત્તને સલાહ આપી. શ્રીદત્તે રાજાની સલાહુ માન્ય કરી
ભીમ વિણક તીરની માફક વછુટી શ્રીપુરનગરમાં બુદ્ધિધન બુદ્ધિના વ્યાપારી પાસે આવી પહોંચ્ચા, તે મધીય વાત -કરી ભીમની વાત સાંભળીને બુદ્ધિધન ખેલ્યા. “ ભીમ ! તારી પ્રિયા વ્યભિચારિણી રૂપવતી એના આશક શ્રીદત્ત સાથે મલી નાસી જવાની વેતરણ કરે છે. બન્નેએ એકસંપ કરી તને ગ્યા છે. રારત પ્રમાણે શ્રીદત્ત તારી સ્ત્રીનેજ લઇને ચાલતા થશે, ને તારી સ્રી પણ રાજી થઈને તેની સાથે જરૂર જશે. ”
(6
પણ હવે એ દુષ્ટો એમની ધારણામાં ન ફાવે તેવા કાંઇક ઉપાય તે બતાવા !”
'
ભીમના કહેવાથી બુદ્ધિનો વ્યાપારી મેલ્યા, “ જો, મારી વાત જરા ધ્યાન ઈને સાંભળ ! શતના દિવસે રાજા સાથે શ્રીદત્ત તારે ઘેર કાંઇ પણ લેવાને