________________
પ્રકરણ ૫૯ મું
પ૦૩ થઈ ગઈ.
દેવીના વચનથી ચમત્કાર પામેલે રાજા, વીરનારયણ સાથે નગરમાં ચાલ્યા ગયે. રાજાએ અનેક ગામ નગર વિરનારાયણને ઈનામ આપી તેનું બહુમાન કર્યું.
“હે શ! બેલ એ બધા સાહસિકમાં ખરે સાહસિક કણ? વરનારાયણ કે એનાં માતાપિતા યા એની સ્ત્રી કે રાજા ? ”
“હુ એમાં કાંઈ જાણું નહિ.” શવ્યાસને જવાબ આપે.
શોને જવાબ સાંભળી રાજા વિકમ બેલે, “જે આને ઉત્તર જાણતું હેય છતાં ન બોલે તેને સાત ગામ બાન્યાનું પાપ !”
પાપના ભયથી બીધેલી અબેલારણું બોલી, “હે રાજન ! વીરનારાયણનું સાહસિકપણું એ તે એને ઘમ હતા. સ્વામી પ્રત્યેની સેવકની એ ફરજ છે. સ્ત્રી પોતાના સ્વામી પ્રત્યેની ફરજ બજાવતી હતી, ત્યારે માતાપિતા પુત્રના મેહમાં સાહસિક બન્યાં હતાં. ખરી સાહસિક વૃત્તિ તે રાજાની જ ગણાય! કારણકે પૃથ્વીના આધારરૂપ રાજા સેવકને માટે સાહસિક થયે તે અજબ કહેવાય. માટે ખરે સાહસિક તે રાજા જ ગણાય !”
તમારી વાણુ સત્ય છે. ચોથી વખતે પણ તમે જવાબ આપી મારી પ્રતિજ્ઞા પૂરી કરી.” અબોલારાણીને એવી રીતે બોલતી કરી દીધી. રાત્રી પણ પૂર્ણ થઈ અને પ્રાતઃકાળ થયો. રાજા વિકમે ચારે વખત અબોલારાણીને
લાવી પ્રતિજ્ઞા પૂરી કરવાથી એનાં માતાપિતાએ સુરસુંદરીને તે જ દિવસે રાજા વિક્રમ સાથે પરણાવી દીધી. રાજા વિક્રમે પણ અબેલારાણીને પરણી પિતાની અભિલાષા પૂરી કરી.