________________
પ્રકરણ ૫૮ મું
૪૮૯ સ્તુતિ કરી ભટ્ટમાત્ર ત્યાં મંદિર બહાર ઓટલા ઉપર વૃક્ષની છાયામાં જરી વિશ્રામ લેતે હતું. તે સમયે સુર. સુંદરી [અબેલા) સુખાસનમાં બેસીને સખીઓથી પરિવરેલી ચકેશ્વરી માતાને નમવાને આવી. ચકેશ્વરીને નમી સ્તુતિ કરી સુરસુંદરી સુખાસનમાં બેસી સખીઓ સાથે પોતાના સ્થાનકે ચાલી ગઈ. ભમાત્ર પણ એ અબોલા ઈતિહાસ જાણુને એની પાછળ એના ઉધાનમાં આવ્યું. દરવાજામાં દાખલ થતાં પેલા એડકે પૂછયું, “કોણ છે તું ? ક્યાંથી આવ્યું છે? પિતાની શક્તિ વગર અહીં કોઈથી આવી શકાતું નથી, સમજે ? એડકના પૂછવા છતાં ભટ્ટમાત્ર કંઈ જવાબ આપી શકે નહિ.
ભમાત્રના મૌનપણાથી એડકે જોરથી એક પાટુ મારી “જા, જ્યાંથી આવ્યો હતો ત્યાં! ” એડકની લાતના પ્રહા
સ્થી ભટ્ટમાત્ર ઉછળે ને અવંતીના દરવાજામાં પડે તે જેવા લાગે તે ઉજ્જયિનીના લેને જોઈ આશ્ચર્ય પામે; મનમાં ખુશી થતે રાજસભામાં આવી વિક્રમને નમે. શ્રીપુરનગરી સંબંધી, અબેલારાણુની અને એકની વાત રાજાને તેણે કહી સંભળાવી. - ભમાત્રને રાજ્યને ભારે ભળાવી વિક્રમાદિત્ય અગ્નિવિતાળની સહાયથી શ્રીપુરનગરમાં આવ્યા. નગરને જેતે તે રાજા ચકેશ્વરીના મંદિરમાં આવી ચકેશ્વરીને નમ્યું. તે દરમિયાન સુરસુંદરી ચકેશ્વરીને નમવાને આવી પહોંચી. ચકેશ્વરીને નમી સ્તુતિ કરતાં અબોલાની નજર રાજા વિક્રમ ઉપર પડી. વિકમનું અપૂર્વ લાવણ્ય જે સુરસુંદરી મોહ પામી. “આ વર શી રીતે પ્રાપ્ત થાય? ” ચકેશ્વરીની સ્તુતિ કરતાં બોલી. “હે માતા ! જે આ વર મળશે તે