SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય ૪૮૬ ચૌદના પ્રભાવ કહીને તે રત્ના રાજાને આપ્યું. એ ચૌદ રત્નો ગ્રહણ કરીને રાપ્ત વિક્રમ એ ત્રિયારાજ્યના ત્યાગ કરી અવંતી તરફ ચાલ્યો. રાજા વિક્રમને મામાં પણ ક્યાં શાંતિ હતી ? અનેક યાચા રસ્તામાં એની પાસે યાચના કરવાને આવ્યાં. રાજાએ એમને એક એક રત્ન આપવા માંડયું. એ પ્રમાણે ચૌદે રહ્યા. રાજાએ યાફ્રેશને દાનમાં આપી દીધા; અવંતીમાં આવ્યો ત્યારે એક પણ રત્ન એની પાસે રહ્યું નહિ. પરદુઃખભંજન ને પનારી સહેાદર રાજા વિક્રમની ઉદારતાનાં તે શું વર્ણન કરીએ ? એની ખરેખરી તે કાણ કરી શકે ? ક્યાં રાજા ભાજ તે ક્યાં ગાંગા તેલી? પ્રકરણ ૧૮ મુ પ્રતિજ્ઞા 66 બડા મડાઈ ના કરે, બડા ન "" લે મેલ: હીરા મુખસે ના કહે, લાખ હુમારા માલ. ” અવતીરાજ વિક્રમાદિત્ય એક દિવસ રાજસભામાં બેઠેલા હતા, તે સમયે એક શુષ્ક યુગલ રાજસભામાં આવી તેણે એવુ અને શુષ્કીએ મનુષ્યની ભાષામાં પાતાના સ્વામી શુકને કહ્યું, “હે સ્વામી ! આ નગરી તે અદ્ભુત જણાય છે. આવી નગરી જગતમાં બીજી હરો વારૂ, શુકીની વાત સાંભળી શુક ખેલ્યા, “છી ! એ તું શુ મેલી ? બહુરત્ના વસુધરા ” એ તે ! જ્યાં આપણે જવાનાં છીએ એ નગરીમાં રહેલી રડાનાં મકાન જેવુ સુંદર પણ આ રાજાનું મકાન નથી. ચાલ ! આપણે એ નગરીમાં જઇએ. ” એમ કહીને શુક ઉડી ગયા. તેની પછવાડે શુકી પણ ઉડી ગઈ. 66
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy