________________
પ્રકરણ ૫૬ મું
૪૭૨
"
તેને છોડી દીધેા ધનાનાં ઘરખર રાજાએ લુટી લીધાં, ને પેલુ માણેક સુંદરને અપાવ્યુ. રાજ્યએ ધનાને અવા દિરફી બનાવી દીધો કે જીંદગી પર્યંત એ ધનવાન થવાને સમર્થ થયા નહિ. વગર વિચાયુ વગર વિચાર્યું કરવાથી ધનાને જીવનપર્યંત પશ્ચાતાપ થયો. માટે હે મહારાજ ! ઉતાવળે આંબા ન પાકે ! જરા ધીરજ ધારણ કરે। ! વિચાર કરીને જે યોગ્ય હોય તે કરવાની આજ્ઞા કરો; જેથી પાછળ પશ્ચાતાપ થાય નહિ, લક્ષબુદ્ધિની વાત સાંભળી રાજા વિચારમાં પડયા; લક્ષબુદ્ધિની પણ સહસ્રબુદ્ધિ સરખે શતબુદ્ધિના સાગ્રીત છે શું ? ” ત્રીજો પ્રહર થવાથી રાજાએ લક્ષબુદ્ધિને રજા આપી, તે કાટીબુદ્ધિ પહેરા પર હાજર થયા. રાજાએ કાટીબુદ્ધિને શતદ્ધિને હણવાની આજ્ઞા કરી. રાજાના હુકમ સાંભળી કોટીબુદ્ધિ વિચારમાં પડ્યો; રાજાની ઃ બુદ્ધિ આજે કટાઇ ગઈ છે શુ? શતબુદ્ધિ ગુના કરે તેવા નથી. રાજાને વફાદાર સેવક છે, છતાં આજે એમ કેમ બન્યુ, તેની પુરતી તપાસ કર્યાં વગર અકાય કાંઇ કરવુ નહ. '' રાજાનાં વચન સાંભળી કાઢીબુદ્ધિ ખેલ્યા; ** સ્વામી, જરા સબૂર કરો! આપના હુકમ હું અમલમાં લાલુ' તે પહેલાં એક થા સાંભળે !!
“ ખેલ શી છે તારી કથા ?”
"<
રાજાના પૂછવાથી કેાટિબુદ્ધિ માલ્યા— મહારાજ ! લક્ષ્મીપુર નગરમાં કેશવ નામે એક દરિદ્રી બ્રાહ્મણ રહેતા હતા. તે ધન કમાવા માટે અનેક પ્રકારે ઉદ્યમ કરવા લાગ્યા, છતાં એનું દારિદ્ર જરા પણ દૂર ન થવાથી પ્રિયાના પ્રેરેલા કેશવ સમુદ્રમા વહાણમાં બેસીને શ્રીનગરમાં ગયા. શ્રીનગરમાં લેાકેાનાં લુંડાપણાં કરવા