________________
પ્રકરણ ૪ શું
૩૩
“ અરે ! અધમ રાક્ષસ ? કાઇને મારવાની તારામાં શક્તિ જ કર્યાં છે?
“ જીવવું કે મરવુ, એ કાંઇ તારા હાથમાં નથી, મરવું કે જીવવુ', એ તા છે વિધાતાના હાથમાં છ
“ વિધાતાના હાથમાં છે ? અરે દુષ્ટ જો વિધાતા નહી. પણ મારા હાથમાં છે.
""
થયું છે નિર્માણ તારૂં, આ હાથથી મરવાને યાદ રાખ જીવુ છુ, તુજને સાફ કરવાને; “ અરે હેાશીયાર! મને તુ શુ મારીશ, તુ ધાતે જ હારીશ, વિક્રમના શબ્દો સાંભળતાં રાક્ષસ તલવાર સાથે ધસી ગયા, વિક્રમ રાજા એની સામે થયા, અને ખડગાખડગી યુદ્ધમાં વિક્રમે પેાતાનુ બાહુબલ બતાવી રાક્ષસની તલવાર ઉપર પેાતાની તલવાર ઝીકી દ્વૈતાલના હાથમાંથી તલવાર પડી ગઇ. પાતે પણ તલવારને દૂર ફેકી રાક્ષસ ઉપર ધો, માહુ યુદ્ધમાં વિક્રમ વૈતાળને હરાવી એની છાતી ઉપર ચડી બેઠા.
વિક્રમનુ” આ સાહસ જોઈ રાક્ષસ મેલ્યા. આજથી હું તારા સેવક છુ, એલ તને શું વરદાન આપુ?”
રાક્ષસની પ્રસન્નતા જોઇ વિક્રમ રાક્ષસને મુકત કરી ખેલ્યા. હું તને જ્યારે યાદ કરૂ ત્યારે તારે હાજર થવુ, ને મારું જે કાર્ય હાય તે તારે કરવું, અને હરહુ મેશ મારી સાથે તારે સ્નેહથી મિત્રની માફક રહેવુ', '
“ મહીપતિ ! મારી સંપૂર્ણ`તમાને સહાય છે, માટે તારે સુખપૂર્વક રાજ્ય કરવું, અને મારી શુભ આશિષ છે, કે તું શત્રુ મંડળને જીતીને સકળ ભારતના અધિપતિ થા.
અગ્નિવેતાળ એ રીતે રાજાને વરદાન આપી ભક્તિથી નમીને અદૃશ્ય થઈ ગયા. મહાનપુણ્યથી રાજાના એક