________________
૪૬૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય રહી ગાય બક વિગેરેને ચરાવવા લાગ્યો.
છ માસ થઇ જવાથી છાહડ પણ યાત્રાએથી પાછા ફરી એ વૃક્ષ નીચે આવ્યું. તે વૃક્ષ ઉપરથી રક્ષાયેલી કાઢી રસકુંપીના અમૃતબિંદુથી એણે રમાને સજીવન કરવા છતાં એના શરીરની ગંધથી છાહડે વિચાર કર્યો કે ભસ્મની પિટલીમાં પણ આ સ્ત્રી સીધી રહી નથી; ની આને કેઈ ગેવાળિયા જેવાએ ભેગવેલી છે. સ્ત્રીને ત્યાં બેસવાનું કહી છાહડ વનમાં ચારેકોર તો ફરવા લાગે; વડથી થોડેક દૂર ભમતા એક ગોવાળિયાને ગાય, ભેંસે ને બકરાં ચારતો એણે જે. ગોવાળિયાની ચેષ્ટા જોઈ છાહડે પૂછયું. “કોણ છે? અહીયાં કેમ ફરે છે?
“અરે ભાઈ! તું કેણ છે? આ વનની લીલા જોતો જેતે હું અહીં આવેલે, ત્યારે પેલા વડવૃક્ષની શાખામાંથી ભસ્મની પોટલી જોઈ કાઢી, તેમાં રસનું ટીપુ નાખતાં તેમાંથી અકસ્માત એક સ્ત્રી પ્રગટ થઈ. તેની સાથે છ માસ સુધી ખુબ રાગથી ભેગવી. એના પતિને આવવાને સમય થવાથી પાછી ભસ્મ બનાવી તેની પિટલી વૃક્ષની શાખાના વિવરમાં મેં મૂકી દીધી. એ પ્રિયાના સુખને સંભારતો હું વનમાં ફરું છું, ભાઈ! ?? એ શેવાળના મુખથી છાપું પિતાની પ્રિયાની ચેષ્ટા જાણું ને પેલા વડની નીચે રમા પાસે આવીને મર્મમાં છેઅરે હે સ્ત્રી ભસ્મની પિટલી બનાવી વૃક્ષના વિવરમાં મુક્યા છતાં તે મા તે ખૂબ માણું હશે !
અરે સ્વામી! આ તમે શું બોલે છે! મજા શી, ને વાત શી? મને ભસ્મ બનાવી, ભસ્મની પટલીને -વૃક્ષની શાખાના વિવરમાં મૂકવા છતાં હું કયાં મજા કરવા ગઈ હઈશ ? અરે, તમારા ગુણનું સ્મરણ કરતી મહું ભસ્મ સ્વરૂપમાં મારા દિવસે વ્યતીત કરતી હતી. ”