________________
પ્રકરણ ૫૪ મું
૪૧
દેખાયો ! મને ભૂલી ગયા'તા ? તારા વિરહથી હું તેા અધી અધી થઇ ગઇ'તી ! તારા નામની રાજ માળા જપતીતી. તુ` કેમ આટલા દિવસ ન દેખાયા ? ૩
“ શું કરૂ' મંજરી ? આવવાનુ ઘણુંય મન તા થતું, પણ કંઈને કંઈ કારણે ઉપસ્થિત થાય. અહી આવવુ તે કાંઈ સહેલુ છે ? લાહના ચણાનુ ભક્ષણ કરવા જેવું છે. ” છતાંય આજે આ દાસીની ખબર લીધી ! મારે તે આજે સોનાના સૂરજ ઉગ્યા ! તેમજ કલ્પવૃક્ષ ફળ્યુ ! ” એમ કહી બન્ને એકબીજા સામે જોઈ હસ્યાં.
મદનમ’જરીએ કોટીપાક તેલ વડે મન ફરી ત્રીત સ્નાન કરાવ્યું; સારી રસવતી કરી. અન્નેએ હેત પ્રેમથી એક થાળમાં ભાજન કર્યુ. ભાજનથી પરવારી મત્રી પલંગ ઉપર આડા થયા ને માહક આભૂષણને ધારણ કરતી હાવભાવને તાવતી મનમંજરી મત્રી ખુશી કરવા તેની પાછળ ફરવા લાગી. ‘· પ્રાણાધાર ! વહાલા ! આજની રજની કેવી મનેાહર લાગે છે ? ” મનથી તાળ થયેલી બળી જતી યૌવનવાળી મનમાંજરી વિઠ્ઠલતાથી તરફડી મંત્રીના શરીર ઉપર ઢળી પડી.
રાત્રીના ચાથેા પહેાર શરૂ થયો ને રતિશ્રમથી પશ્રિમિત થયેલી મદનમ*જરી ખેલી, “ વહાલા ! આજની આપણી રાત્રી અપૂરી થઇ તેની મર પણ ન પડી. આજના દિવસ મારા અંતઃપુરમાં છુપાઈ જાએ તા ? ” પરંતુ હમણાં રાજા આવે ને કદાચ હું સપડાઈ જાઉ તે !” મંત્રી હસ્યા.
(6
(6
રાજાને આટલી બધી રાણીએ પડી છે ! એને મારી આછી જ પડી છે કે અહી આવે ? ” કટાણુ માં કરીને મનમાંજરી ખેલી વખત થતાં મંત્રી જવાની તૈયારી