________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્મવિ
<s
રાજન્ ! તાણ નગરમાં રહેનારી કાલી દાયણને પૂછીને ખાતરી કરજે, તે તને સ` હકીકત કહેશે ! છ
રત્નમંજરીએ વાતને સમેટી રાજાને કંઇક અધિક કહ્યું હાય તા મિથ્યા દુષ્કૃત આપી, પેલા બન્ને પુરૂષા સાથે ચિતામાં પ્રવેશ કર્યાં. એ ચિતામાં રત્નમજરી ભગવાન
મેશ્વરનું સ્મરણ, નમસ્કાર મંત્રનું સ્મરણ કરતી મળીને ભસ્મ થઇ ગઈ; અને સ્વમાં ચાલી ગઈ, લાકો એના નામની જય છેલાવતા અવતીમાં પાછા ચાલ્યા ગયા. રાજા પણ પરિવાર સાથે નગરીમાં ગયા.
સ્રીચરિત્રના પારને પામવા રાજા વિક્રમાદિત્ય એક દિવસે કાલી કઢાયણને ત્યાં જવાને તૈયાર થયા. રાત્રીના સમયે વેષનું પરિવર્તન કરી રાજમહેલમાંથી તે નીકળી નગરના મધ્યચોકમાં આવી તેણે કદાઈવાડાની પૃચ્છા કરી. લેાકેાના બતાવેલા માર્ગે તે કાલી કઢાયણના મકાન આગળ આવ્યા. કાલી કઢાયણની િિક્રસમૃદ્ધિ જોઇ રાજા વિક્રમ દિંગ થઈ ગયા. એના મકાનાની ભવ્યતા, એના ઘરની જાહેાજલાલી, અખૂટ સપત્તિ અને મનુષ્યોના પરિ વાર જોતા તે કાલી * દાયણ પાસે આવ્યા. સે। સખીઆથી સેવાતી કાલી ક દાયણ સુવર્ણના આસન ઉપર બેઠેલી, નામે કાલી છતાં અપૂર્વ કાંતિવાળી હતી. એને જોઇ રાજા વિચારમાં પડચો, દુનિયાના અનુભવીને જાણનારો તેમજ માણસને જોતાંની સાથે તેની પરીક્ષા કરનારી ને દરેકની નાડ પાતાના હાથમાં રાખનારી તેમજ સારાય નગરની નવાજુની જાણનારી કાલી જેવી રૂપવાન હતી તેવી જ હેશિયાર, ચતુર અને પડિતા હતી. રાજા દેવદેશિકના સ્વરૂપમાં આવીને કાલી સન્મુખ ઉભા રહ્યો. આ મુસાને જોઈ કાલી સમકી, કેમ ! કાણુ . ? કયાંથી આવા છે ?”