________________
પ્રકરણ ૫૩ મું
૪૩૭ વ્યાકુળ થયેલી રત્નમંજરી અત્યારે ને આ સમયે આવી પરિસ્થિતિમાં બીજું બેલે પણ શું? “અરે, જે તું મને ભગવ્યા વગર પાછા ફરીશ તે હું મારી આત્મહત્યા કરી તને સીહત્યાનું પાપ આપીશ; માટે ભલે થઈને મારા હૈયાની હોંશ પૂરી કર! મારે આ નવીન સુંદર યૌવનને સફળ કર ! અને મારા હાથમાં તિયારે કરેલાં અમૃત સમાન ભેજન તું કર!” રત્નમંજરીને ફફડાટ વધે.
તમારી સાથે ભોગ ભેગવવા જતાં કદાચ મારે કઈ વખતે મોતના મહેમાન થવું પડે. માટે એ વાત છેડી દો ને મને હવે અહીંથી જવા દે !” ચોરે જવાની ઉતાવળ કરી,
“આવ! આવ! મારી સાથે ભેજન કર! આપણે આ સુવર્ણ ને મણિજડીત હાળા ઉપર ખુલી! અરે સુભગ ! આ નિર્માલ્ય શું થાય છે? મારા છતાં તારે વળી મોતને ભય કે? આ મારૂં યૌવન, મારી ઈદગી ને મારું સૌંદર્ય એ બધુંય અત્યારે તારી ચરણે ધરું છું. મને ના તરછોડ! પુરૂષ સમાગમની અતિ આશાવાળી મારે તિરસ્કાર ન કર ! મને ન તલસાવ! જોઇએ તેટલી લક્ષ્મી લઈને પછી ચાલ જા! બાળ મંજરીની રામ વગરના રતિપતિએ બૂરી દશા કરેલી હતી. બાળા એક મહાન ભૂલ કરતી હતી, અને જગતમાં કામવ્યાકુળ થયેલા માનવીઓને પ્રિયસમાગમ સિવાય બીજું શું મુઝે છે? કામદેવના ત્રાસથી પાંદડાની માફક કંપતી રત્નમંજરી અત્યારે ચાર સિવાય બીજું કાંઈ ઈચ્છતી નહતી. એને મનમેહન, પ્રાણધાર કે પરમેશ્વર–સર્વસ્વ અત્યારે ચાર હતા.
આ તારે પતિ કદાચ જાગે તે તારી ને મારી